________________
અગિયારમું] આ શ્રીદિનચરિ
૨૫૯ ચોક્કસ છે કે આ આચાર્યને સત્તાકાળ વિક્રમની ચોથી સદી પછી તે નથી જ તે પછી તેઓ ક્યારે થયા, પહેલી સલીમાં કે ચોથી સદીમાં એ જ પ્રશ્ન વિચારણા માગે છે..
આ૦ પ્રભાચંદ્રસૂરિ લખે છે કે, આ સિદ્ધસેન દિવાકરજી ૧. વિધાધર આખાયના, ૨. પાદલિપ્તસૂરિવાળા વંશના અને ૩, આ કંદિલસરિના પ્રશિષ્ય હતા. " (પ્રભાવક ચરિત્ર)
આ લખાણમાં તેમને વિદ્યાધર આખાયના બતાવ્યા છે. ઈતિહાસમાં ૩ વિદ્યાધર પરંપરાઓ મળે છે. જેમકે –
(૧) વિદ્યાધરવંશ-શ્રતજ્ઞાનની રક્ષાના કારણે વાચકવંશ વિદ્યાધરવંશ તરીકે પણ ઓળખાય છે. જે વીર સં. ૧ થી ૧૦૦૦ સુધી વિદ્યમાન હતે. (પરિચય માટે જુઓ પૃ. ૧૭૯ થી ૧૯૦)
(૨) વિદ્યાધરીશાખા–આ. સુરિશ્વતરિના શિલ્પ વિલાધર ગોપાળથી વીર સં. ૩૫૦ લગભગમાં નીકળી. (પૃ. ૨૧૩)
(૩) વિદ્યાધરકુલ–આ. વાસેનસૂરિના ચોથા પટ્ટધર આ વિદ્યાધરથી વીર સં૦ ૬૦૨ વિસ. ૧૯૬માં નીકળ્યું.
આ સિદ્ધસેનસૂરિ વિદ્યાધર આખાયમાં એટલે એક વાચક વંશમાં થયા છે પરંતુ એથી આચાર્યશ્રીન સત્તાસમય ઉપર કઈ પ્રકાશ પડતા નથી. યદિ આચાર્ય વિદ્યાધરકુલમાં થયા હતા તે તેમને સત્તાસમય વિક્રમની ચોથી સદીમાં આવતા પરનું તેઓ વિલાધરલના નહીં કિતુ ચંકુલ કે નાગેન્દ્રના હતા એધાં ઉલ્લેખે મળે છે.
આ પ્રભાચંદ્રસૂરિ વીરસુરિચરિત્રમાં આ સ્કંદિલસરિના પાંડિયગને ચંદ્રગછ તરીકે જ ઓળખાવે છે. એટલે શ્રમંણસ વિ. સં. ૬૦૬ માં ચારકુલની વ્યવસ્થા કરી ત્યારે આ કંદિલસરિની એક શિષ્ય પરંપરા ચંકુલમાં દાખલ થઈ હશે. એટલે સંભવ છે, આ સિદ્ધસેનની પરંપરા પણ ચંકુલમાં સામેલ થઈ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org