________________
અગિયારમું ] આ૦ શ્રીદિન રિ
૨૪૭ સિદ્ધસેને સંસ્કૃતમાં જ અમ્બહિત ભાષાપ્રવાહ વહેતે મૂકયો, ભરવાડો એમનો આ ભાષાપ્રવાહ સમજી જ ન શક્યા. પછી - આ. વૃદ્ધવાદિસૂરિજીએ લોકભાષામાં નવ મા હિ ૨૪ વગેરે દેહરા બનાવીને ભરવાડેને બેધ આપે કે કઈ જીવને માર નહિ, ચેરી કરવી નહિ, સ્વદારાસંતેષ રાખ વગેરે વગેરે. કારવાડે આ ઉપદેશ સાંભળી પ્રસન્ન થયા અને બોલ્યા: આ બુઢા સાધુ-મહારાજ જીત્યા.
સિદ્ધસેને ત્યાં જે આ. વૃદ્ધવાદિજીનું શિષ્યપણું સ્વીકાર્યું. પછી તે સિદ્ધસેને રાજસભામાં પણ વાદમાં હાર ખાધી છે અને વૃદ્ધવાદિસૂરિજી પાસે જેનધર્મની દીક્ષા સ્વીકારી છે. તે વખતે તેનું નામ “કુમુદચંદ્ર” રાખ્યું હતું. મુનિ કુમુદચંદ્ર ટૂંક સમયમાં જ જેનાગમના અયાસી થયા, સૂરિજીએ તેમની યેગ્યતા જોઈ તેમને આચાર્ય પદવી આપી અને અસલનું “સિદ્ધસેનસૂરિજી” એવું નામ આપ્યું. એટલે મુનિ કુમુદચંદ્રજી આ. સિદ્ધસેનસૂરિજી તરીકે
ખ્યાતિ પામ્યા. એમણે પોતાની અદ્દભુત કાવ્યશક્તિથી રાજા વિક્રમાદિત્યને પ્રસન્ન કર્યો. રાજાએ તેમની અજોડ વિદ્વત્તા અને કાવ્યશક્તિથી પ્રસન્ન થઈને એક કરોડ સોનામહોર આપવા માંડી. સૂરિજીએ કહ્યું કે અમે તે અકિચન સાધુ છીએ. પછી રાજાએ સૂરિજીના ઉપદેશથી જિન મંદિરના પ્રહાર કરાવ્યા, નવાંજિનમંદિરે કરાવ્યાં અને ગરીબ શ્રાવકોને પણ સહાયતા આપી.
એકવાર સૂરિજી ચિત્તોડગઢ પધાર્યા હતા. ત્યાં એક વિચિત્ર થાંભલે તેમની નજરે પડશે. આ થાંભલે પથ્થર, માટી, ઈટ, કે લાકડાને ન હતે કિન્તુ લેખમય હતું. તેમણે આને યુક્તિથી ઉઘાડયો અને તાડપત્રની એક પિથી કાઢી તેમાંથી સુવર્ણસિદ્ધિની વિદા અને સરસવમાંથી સુભટ બનાવવાની વિદ્યા વાંચી. ત્યાં તે શાસનદેવે તે પુસ્તક ખેંચી લીધું પરંતુ સૂરિજીને આ બને વિદ્યાઓ યાદ રહી ગઈ.
એકવાર સૂરિજી:વિહાર કરતા કમરગ્રામ તરફ આવ્યા છે. ત્યાંના રાજા દેવપાલ સૂરિજીના ઉપદેશથી પ્રતિબધ પામી જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org