________________
પ્રકરણ દશમું
આ૦ શ્રીકદિન્નસૂરિ આ આચાર્યને વિશેષ પરિચય મળતું નથી. સં. ૧૮૮ત્ની પં. ખુશાલ “પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે તેઓ વિહાર કરી મેશ પધાર્યા હતા.
આ અરસામાં તેમના ગુરુમાઈ આ. પ્રિયગ્રંથસૂરિ અને આ નાગસૂરિ એ પ્રભાવક આચાર્યો થયા છે. આ પ્રિયગ્રંથસૂરિ
આ સુથિત અને આ૦ સુપ્રતિબદ્ધસૂરિના બીજા પટ્ટધર આ. પ્રિયગ્રંથસૂરિ મહાપ્રભાવક મંત્રવાદી થયા છે.
અજમેર પાસેના હર્ષપુર (ઝિમ) નગરમાં ૩૦૦ જિનમંદિરે હતાં, ૪૦૦ અજેન મંદિર હતાં, ૧૮૦૦ બ્રાઘાણેનાં ઘર હતાં, ૩૬૦૦ વણિકનાં ઘર હતાં, ૯૦૦ બગીચા હતા, ૭૦૦ વા હતી, ૨૦૦ કૂવા હતા, અને ૭૦૦ દાનશાળાઓ હતી. આવા સંપત્તિસંપન્ન હર્ષ પુર નગરમાં આ૦ પ્રિયગ્રંથસૂરિ વિહાર કરતા પધાર્યા. અહીં તે વખતે બ્રહાણેએ એક મેટે યજ્ઞ આરંભ્ય હતો, એમાં બાકડાનું બલિદાન દેવાનું હતું. બાઘાણે બકરાને શણગારીને વેદી પાસે લઈ ગયા, આ સમાચાર શ્રાવકે દ્વારા સૂરિજીને મળ્યા. સૂરિજીએ મંત્રો વાસક્ષેપ આપી, શ્રાવકેને કહ્યું કે, આ વાસક્ષેપ બાકડા ઉપર નાખજે, એટલે બધું ઠીક થઈ રહેશે. શ્રાવકેએ તે વાસક્ષેપ લઈ બેકડા ઉપર નાખે, બસ ! બેકડે છેડી વારમાં વાસક્ષેપના પ્રભાવે અંબિકા દેવીથી અધિષ્ઠિત થયે, અને તે માનવી ભાષામાં બેઃ “તમે મને અગ્નિમાં બલિદાન આપવા લઈ જાઓ છે, પરંતુ જે હું તમારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org