________________
ભર છે કે આ
તે
અને આ ગુણી
આખું] આ મહાગિરિ અને આર્ય સુહસ્તિસરિ ૧૦૭
૩–આ. મેઘગણુ–સંભવ છે કે આ૦ ઘનસુંદર, આ૦ ગુણ સુંદર અને આ. ગુણાકર: એમ આ આચાર્યનાં ૪ નામ છે. તેઓ તે કાલના યુગપ્રધાન છે. તેમનાથી કોઈ જુદે ગણ નીકળ્યો નથી. સંભવ છે કે મેહલિજિયા શાખા અને મહિય કુલ સાથે તેમની શિષ્યસંતતિને સંબંધ હશે. આચાર્ય શ્યામાચાર્ય તેમના શિષ્ય હશે.
૪. આ. કામર્ધિગણ –તેમનાથી વસવાડિય ગણ નીકળે છે. જેની ૧ સાવન્થિયા, ૨ રજ જપાલિયા, ૩ અન્તરિજિજયા, અને ૪ એમિલજ્યિાઃ એ જ શાખાઓ, તથા ૧ ગણિય, ૨ મેહિય, ૩ કામય અને ઈન્દ્રપુરગ એ ૪ કુલ હતાં.
૫. આ. સુસ્થિતસૂરિ–તેમનાથી કેયિ ગણ નીકળે છે, જેની ૧ ઉચ્ચાનાગરી, ૨ વિજ જાહરી, ૩ વઈરી અને ૪ મહિઝમિલા એ ૪ શાખાઓ તથા ૧ બંભલિજજ, ૨ વયૂલિજજ, ૩ વાણિજજ, અને ૪ ૫હવાહણય એ ૪ કુલે હતાં. અહીં જે ૪ શાખાઓ બતાવી છે, તે કેડિય ગણુની મુખ્ય શાખાઓ છે અને તેને પ્રારંભ આ સુસ્થિતસૂરિ તથા આ૦ સુપ્રતિબદ્ધસૂરિના સંતાનીય અનુક્રમે ૧ સ્થ૦ શાંતિ શ્રેણિક, ૨ સ્થ૦ વિદ્યાધર ગેપાલ, ૩ સ્થ૦ આર્ય વજાસ્વામી અને ૪ સ્થ૦ પ્રિયગ્રંથસૂરિથી થયેલ છે. આ ઉપરાંત કેડિયગણની ૧ અજજસેણિયા, ૨ અજજતાવસી, ૩ અજજમેરા, ૪ અજઇસિપાલિઆ) ૧ અજમાઈલી, ૨ અજપિમિલા, ૩ અજાજ જયંતી, ૪ અજજતાવરી૧ બંસદીવિયા વગેરે ઉપશાખાઓ હતી અને નાગેન્દ્ર કુલ, ચંદ્રકુલ વગેરે ઉપકુલે હતાં. આજે જે જે શ્રમણસંઘે, ગચ્છ, શ્રમણે વિદ્યમાન છે, તે દરેકે દરેક કેડિયગણ, વઈરીશાખા અને ચંદ્રકુલના જ છે
૬. આ. સુપ્રતિબદ્ધસરિ–આ. સુસ્થિતસૂરિ અને આ. સુમતિબદ્ધસૂરિ એ બન્નેનાં ગાણું, શાખા અને કુલ સામેલ હતાં.
* અહિછત્રામથી સં. ૧૨ ને કરિયાણુ, ગંભલિજ કુલ અને ઉચ્ચાનાગરી શાખાના આ પુસિલના સમયને પ્રતિમાલેખ મળ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org