________________
']
ગ્મા શ્રીસભૂતિવિજયસૂર
૧૩૧
આ સિવાય આ ભદ્રબાહુસ્વામીએ પ્રાકૃતમાં ‘ ભદ્રબાહુ સહિતા' નામના જ્યાતિષ ગ્રંથ મનાવ્યા હતા. આ ગ્રંથ અત્યારે ઉપલબ્ધ નથી. એના થોડા છૂટા છૂટા ખડા અમાએ એક બ્રાહ્મણુ પંડિત પાસે જોયા હતા, જેમાં વ્યવસ્થિત જન્મકુંડલીઓ, તેના લાદેશ, તે કુ ંડલીમાં જન્મેલાની વિશિષ્ટ છત્રનીએ, દુઃખ અને રાગાના ઉપાયા, અંતરાય દૂર કરવાની આરાધનાવિધિ, તી કરાની પૂજા, અધિષ્ઠાયક દેવાના જાપેા, ઉપયોગી મત્રો વગેરેનું વણું ન હતુ. કાઈ કહે છે કે, પ્રાકૃત ભદ્રમાહુ સંહિતા' કચ્છમાં કાડાય ગામના જૈન ગ્રંથભડારમાં છે પણ તે ખહાર આવે ત્યારે જ ખરી. આ પ્રાકૃત શ્રંથના આધારે સ’સ્કુલ ‘ભદ્રખાહુ સંહિતા' અનેલી છે જે છપાઈ ગઈ છે અને તેનું ભાષાંતર પણ પ્રકાશિત થઈ ગયું છે.
*
પાટલીપુત્રમાં પહેલી આગમવાચનાઃ
ા શ્રીભદ્રખાઝુસ્વામીના સમયમાં પાટઢીપુત્રમાં મેટી શ્રમણુસ ંઘપરિષદ્ મળી હતી અને તેમાં પહેલી જિનાગમવાચના થયેલી છે.
આ॰ હરિભદ્રસૂરિ ઉપદેશપદ'માં આ આગમવાચનાના ઇતિહાસ નીચે પ્રમાણે આપે છે:
जाओ अ तम्मि समय, दुक्कालो य दोय दस य वरिसाणि । सन्वो साहसमुद्दो, गओ तओ जलहितीरेषु ॥ तदुषरमे सो पुणरवि, पाडलिपुत्ते समागओ विहिया । संघेण सुयविसया, चिंता किं कस्स अत्थेति ॥
जं जस्स आली पासे, उद्देसज्ज्ञयणमाइ संघडिउं । तं सव्वं एक्कारस- अंगाई तहेव ठवियाई ॥
-
આ વખતે બાર વર્ષ સુધીના દુકાળ પડયો તેથી સાધુસમૂહ સમુદ્રને તીરે ચાલ્યા ગયા. દુષ્કાળ મળ્યા પછી સાધુએ વિચરતા વિચરતા પાટલીપુત્રમાં પધાર્યાં. હવે શ્રીસ ંઘને શ્રુત વિષે ચિન્તા થઈ કે કાને કેટલું' શાસ્ત્રજ્ઞાન યાદ છે? પછી જેની પાસે ઉદ્દેશા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org