SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિઓને પરિચય ૧ ને બદલે ! પર . બ ૭ , , ૩ - - | છે ૪ ,, , . ૯ , , | પ . , હી લ • આ પ્રકારે ભિન્ન ભિન્ન જાતના અક્ષરો પ્રત્યેક પાનાં ઉપર અંકે માટે મૂકેલા છે. આ અંકસૂચક અક્ષરની પૂરી સમજ સ્પષ્ટ થઈ શકતી નથી, પરંતુ જેટલું સમજાય છે તેટલું અહીં સમજાવવામાં આવે છે. સ્વસ્તિ શ્રી એ મંગળસૂચક છે. એમાં 4 એ પહેલે અક્ષર છે, માટે એ પહેલા અંક માટે વપરાયેલું છે. એ પ્રમાણે પ્તિ, શ્રી એ બંને અક્ષરે બીજા અને ત્રીજા અંક માટે વપરાયેલા છે. કેટલીક પ્રતમાં એક એકને બદલે છે, એને બદલે જ, ત્રણને બદલે ‘જ:' એવા અક્ષરે મૂલા છે; એ ત્રણે અક્ષરે મળીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy