SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ : ૪૯ ૨૨૯ જવ અને તેના આશ્રય દેહના દેશકૃત વિભાગ શકય ન હોવા છતાં તાત્ત્વિક દૃષ્ટિએ અનેનાં લક્ષણા જુદાં હાવાથી અને ભિન્ન તા - છે જ. સંસાર અવસ્થાના બધા જીવપાઁયા કર્માધીન હોવાથી અને બધા સ્થૂલ સૂક્ષ્મ કપુદ્ગલકૃત પર્યાયા ઘ્વાધીન હોવાથી જીવ - અને કમ શરીરના જેટલા પર્યાયેા સંભવી શકે, તે બધા અવિભક્તરૂપે એતપ્રેાત જીવ અને કમ બન્નેના ગણાવા જોઈ એ. આ કારણથી પુરુષરૂપ દાંત અને આત્મદ્રવ્યરૂપ દાીતિકમાં અપેક્ષિત 'સામ્ય છે જ. આત્મા અમૃત છે તેથી ભૂત કમ પુદ્ગલ સાથે તેને સબંધ શી રીતે હોઈ શકે, એ પ્રશ્નના ઉત્તર વસ્તુ સ્વભાવમાં છે. [૪૭-૪૮] જીવ અને પુદ્ગલ દ્રવ્યના ઐતપ્રાતપણાને લીધે કેવા કુવા શાસ્ત્રીય વ્યવઙારે થાય છે તેનું કથન ' एवं ' एगे आया एगे दंडे य होइ किरिया य 1 करणविसेसेण य तिविहंजोगसिद्धी वि अविरुद्धा ।। ४६ ।। એમ હાવાથી - એક આત્મા, એક ક્રૂડ અને, એક ક્રિયા” એવા વ્યવહાર સિદ્ધ થાય છે. તેમ જ કરણવિશેષને લીધે ત્રિવિધ ચાગની સિદ્ધિ પણ અવિરુદ્ધ છે. [૪૯] સ્થાનાંગ આદિ શાસ્ત્રોમાં આત્મા એક છે, દંડ એક છે, ક્રિયા એક છે,” એવા પણુ વ્યવહાર થયેલા છે; તેમ જ આત્મામાં યાગ ત્રણ પ્રકારના છે એવું પણુ શાસ્રકથન છે. આ બધુ જીવ અને પુદ્ગલ દ્રવ્યને પરસ્પર અત્યંત ભિન્ન માનવાથી ન ઘટી શકે. કારણ કે દંડ એટલે મન, વચન અને કાયા, અને એ ત્રણ તા પુદ્ગલસ્ક ધરૂપ હોવાથી વસ્તુતઃ અનેક પુદ્ગલ દ્રવ્યા છે. તેમ જ ક્રિયા પણુ મન, વચન અને રારીરને આશ્રિત હોવાથી અનેક છે, એટલે એ. અનેકને એક કેમ કહી શકાય? એ જ રીતે યાગ એટલે સ્પંદમાન આત્મવીય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy