SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રકરણ રાનનીય સૂત્રમાં એક સ્થળે દેને વાંચવાનાં પુસ્તકનું વર્ણન આપેલું છે. તે પ્રસંગે તેને લગતાં બધાં ઉપયુક્ત कंबिका ઉપકરણને ઉલ્લેખ છે. સૂત્રકારે એ બધાં ઉપ કરણેને રત્ન અને વજમય વર્ણવેલાં છે; પણ આપણે સાદી દૃષ્ટિએ વિચારીએ તો એ ઉલેખ તાડપત્રનાં પુસ્તકને બરાબર બંધ બેસે એવે છે. તાડપત્ર વગેરેના પુસ્તકના રક્ષણ માટે ઉપર અને નીચે જે બે પાટીઓ રાખવામાં આવે છે તેનું નામ વિ૮ છે. આ મંબિકાને ઉપયોગ આજે લહિયાઓ અને લિખિત પુસ્તકના સંગ્રહકારે પણ કરે છે. તાડપત્રના પુસ્તકને તેની લંબાઈ પ્રમાણે વચ્ચે એક કે બે સળંગ %િો કરીને અને તેમાં દેરે પરેવી બાંધदोरो વામાં આવતું. આ રિવાજ કાગળનાં લિખિત પુસ્તકનાં પાનાં છૂટાં રાખવાની પદ્ધતિને લીધે લુપ્ત થે છે; અને પાનાં ટાં રાખવાની એ પદ્ધતિ પણ એક પાનું હાથમાં કરવાનું સાધન” એ અર્થમાં આરોપીએ તો પણ ઉપયુક્ત અર્થ બંધ બેસી જાય છે. તિલક કરવાનું સારું સાધન પણ અણીદાર જ હોય છે, અથવા તિલક શબ્દ તિલકના વૃક્ષમાં પ્રસિદ્ધ છે. અહીં આ વૃક્ષાર્થક શબ્દનો ઉપયોગ કરીએ તે પણ તેને તીરના જે ઔપચારિક જ અર્થ ઘટી શકે છે; અને તે એ કે, વણ લખવાને માટે તિલક વૃક્ષમાંથી બનેલું સાધન. આ પક્ષમાં પણ “ર” અને “” નું સામ્ય સમજીને વર્ણતિરક શબ્દની નિષ્પત્તિ કરવાની છે. ૮. Tનકનીરના ટીકાકાર મffસૂરિએ કબિકાને અર્થ પૃષ્ઠ લખેલો છે. (“ઈશ્વ પૃષ્ઠ શુતિ ભવ:”) પણ સુવિખ્યાત લિપિશાસ્ત્રી શ્રી. એઝાઝ કંબિકા-કાંબી એટલે રૂલ અર્થાત આંકવાની લાકડાની ચપટી પટી એમ કહે છે. અને એનું રાજપૂતાની નામ કંબા સૂચવે છે. જુઓ ભારતીય પ્રાચીન લિપિમાળા પૃ૦ ૧૫૮. - ૯, જૈન સાધુઓમાં કેટલાકને એવો રિવાજ છે કે માત્ર સભામાં કથા કરતી વખતે મેઢે મુહપત્તિ બાંધવી. આ રવાજ તાડપત્રની બાંધવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy