SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રકરણે ૧૨૬ વિષેની સિદ્ધસેનની દલીલ પેાતાની પ્રાચીન દિગમ્બર પર પરાની વિરુદ્ જઈ ને પણ ૧૦૮૨ાજવાતિ કમાં સ્વીકારી છે, અને ૧૦૯લઘીયસ્ત્રયીમાં જે પ્રમાણુ, નય અને નિક્ષેપ વગેરેનું વન કયુ છે, તેમાં સિદ્ધસેનના સન્મતિ અને ન્યાયાવતારની ઘેાડી કે ઘણી પ્રેરણા હાય એમ સખામણી કરતાં લાગે છે. દિગમ્બરેશને મતે વીરનિર્વાણુ પછી ક્રમશઃ શ્રુતને હાસ થતા ગયા અને વીર નિ ૬૮૩ પછી તા કાઈ પણુ આચાય અંગધર કે પૂર્વ`ધર રહ્યા નહીં; પણ જે કાઈ થયા તે અંગ અને પૂના અશધર થયા. તેમની પર પરામાં પુષ્પદંત અને ભૂતમલિ થયા જેમણે ષટ્ખંડાગમની રચના કરી અને ગુણધર આચાયે` કસાયપાહુડ'ની રચના કરી. આચાય વીરસેને ઉક્ત મને ગ્રન્થની ટીકા લખી જે ક્રમશઃ ‘ધવલા' અને ‘જયધવલા’નામે પ્રસિદ્ધ છે. આચાય વીરસેનને સમય ઈસાની આઠમીના ઉત્તરાધથી નવમી શતાબ્દીના પૂર્વાધ સુધી માનવેા જોઈએ. કારણ કે ધવલાને’ અંતે તેમણે જે સમયના નિર્દેશ કર્યો છે, તે પ્રમાણે તે ગ્રન્થ આફ્રી અકટાક્ષર ૮૧૬ માં પૂર્ણ થયા હતા.* આચાર્ય વીરસેને ઉક્ત બન્ને ટીકાગ્રન્થામાં પ્રમાણુરૂપે સન્મતિની અનેક ગાથાએ ટાંકી છે। અને वीरसेन ૧૦૮. ૫, ૩૭મા સૂત્રનાં વાતિકા. ૧૦૯. એ ૧, ૪ લકીચસ્ત્રયી અને ન્યાયાવતારના ચેાથે શ્લાક ઇત્યાદિ. જુએ ધવલા પ્રથમ ભાગની અંગ્રેજી પ્રસ્તાવના પૃ૦ ૨. * | ધવલા ભાગ ૧, પૃ૦ ૧૨-૧૩ માં સન્મતિની ( ૧. ૩, ૪, ૫, ૧૧) ચાર ગાથા ઉષ્કૃત છે; પૃ॰. ૧૫માં સન્મતિ ૧. ૬; પૃ॰. ૮૦ માં સન્મતિની ૧. ૪૭; પૃ૦૩૮૬ માં સમતિની ૧. ૭૩ અને ભાગ ૪થાનાં પૃ૦ ૩ અને ૩૩૭માં સન્મતિની ૧. ૬; ૧. ૧૧ ક્રમશ: ઉદ્ધૃત છે. ભાગ ૯ પૃ૦ ૧૮૧, ૧૮૩, ૧૮૫, ૨૪૨ અને ૨૪૪ માં સન્મતિની ક્રમશઃ ૧. ૪૭; ૧, ૩૩; ૧, ૬; ૧. ૬; ૧. ૧૧. ગાથાએ ઉષ્કૃત છે. · જયધવલા ’ પ્રથમ ભાગમાં પૃ૦ ૨૧૮ માં સન્મતિની ગા૦ ૧, ૩; ૧, ૫; પૃ૦ ૨૨૦ માં સન્મતિની ૧. ૪૬ પૃ૦ ૨૪૫ માં સન્મતિની ૩. ૪૭; પૃ૦ ૨૪૮ માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy