SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Presenting viewpoints in Sutras, although they do not engage in argumentation as seen in Akṣapāda's Gītama, they certainly elaborate on various purposes for validation; whereas the reader, Umāsvāti, does not introduce any reasoning, purpose, or argument to establish any of his principles. He articulates his assertions as established doctrines without providing any arguments or purposes, similar to how the author of the Yoga Sūtras, Patañjali, presents them. When comparing the Sutras of Umāsvāti and those of the Vedic philosophy, a distinctive impression arises, which is that the Jain tradition is primarily rooted in faith; it unconditionally accepts the declarations of the omniscient without room for doubt or resolution, resulting in the maintenance of various intellectual themes related to reform, increase, and development even amidst the era of rational discourse, solely based on the foundation of faith. However, it cannot be denied that thinkers such as Siddhasena and Samantabhadra, among others, have made significant contributions to the development of reasoning and argumentative discourse in Indian thought. Nevertheless, this statement should be understood in the context of an auxiliary perspective and difference of viewpoint. To grasp it through an example, one could consider the Tattvārthasūtras and the Upanishads. Although the authors may be distinguished thinkers and divided into different sects, the discussions and reasoning they employ all serve to clarify the previously established Jain doctrines. None of the commentators have generated new ideas; rather, they have elucidated established concepts.
Page Text
________________ મંતવ્યો સૂત્રમાં રજૂ કરી, તેમને સાબિત કરવા અક્ષપાદ ગીતમની પેઠે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ નથી કરતા, છતાં તેની પુષ્ટિમાં હેતુઓનો ઉપન્યાસ તો બહુધા કરે જ છે; જ્યારે વાચક ઉમાસ્વાતિ પોતાના એક પણ સિદ્ધાંતની સાબિતી માટે ક્યાંય યુક્તિ-પ્રયુક્તિ કે હેતુ મૂકતા જ નથી. તેઓ પોતાના વક્તવ્યને સ્થાપિત સિદ્ધાંત રૂપે જ કોઈ પણ દલીલ કે હેતુ આપ્યા વિના, અગર પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ કર્યા સિવાય જ, યોગસૂત્રકાર પતંજલિની પેઠે વર્ણવ્યે જ જાય છે. ઉમાસ્વાતિનાં સૂત્રો અને વૈદિક દર્શનેનાં સૂત્રો સરખાવતાં એક છાપ મન ઉપર પડે છે, અને તે એ કે, જૈન પરંપરા શ્રદ્ધાપ્રધાન છે; તે પોતે સર્વજ્ઞના વક્તવ્યને અક્ષરશઃ સ્વીકારી લે છે અને તેમાં શંકા, સમાધાનને અવકાશ જોતી જ નથી; જેને પરિણામે સુધારા વધારો અને વિકાસ કરવા જેવા અનેક બુદ્ધિના વિષયે તર્કવાદના જમાનામાં પણ અણખેડાયેલા રહી માત્ર શ્રદ્ધાના પાયા ઉપર આજ સુધી ટકી રહ્યા છે. પરંતુ વૈદિક દર્શનપરંપરા ૧. સિદ્ધસેન, સમંતભદ્ર આદિ જેવા અનેક ધુરંધર તાર્કિ– કોએ કરેલ તર્ક વિકાસ અને તાકિકચર્ચા ભારતીય વિચારવિકાસમાં ખાસ સ્થાન ભેગવે છે એ વાતને ઇનકાર થઈ શકે તેમ નથી. છતાં પ્રસ્તુત કથન ગૌણપ્રધાનભાવ અને દૃષ્ટિભેદની અપેક્ષાએ જ સમજવાનું છે. એને એકાદ દાખલાથી સમજવું હોય તો તત્વાર્થસૂત્રો અને ઉપનિષદ આદિ લઈએ. તસ્વાર્થને વ્યાખ્યાકારે ધુરંધર તાકિ હોવા છતાં અને સંપ્રદાયભેદમાં વહેચાયા છતાં જે ચર્ચા કરે છે અને તર્કબળ વાપરે છે, તે બધું પ્રથમથી સ્થાપિત જેનસિદ્ધાંતને સ્પષ્ટ કરવા અગર તે તેનું સમર્થન કરવા પૂરતું છે. એમાંથી કોઈ વ્યાખ્યાકારે નવું વિચારસર્જન કર્યું નથી, કે તાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy