SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
38 The last two examples in the Karavātha Sūtra, which incorporate the theoretical differences of the existing traditions, are significant due to the validation of the debated original text. Merely analyzing these Sūtras will not resolve this issue. The key to resolving it is hidden within the commentaries, making it extremely necessary to clarify it. There may be other examples of this type as well. Nonetheless, these examples of differences, along with Sūtra 5: (29) in the Svetambara text, affirm that the Svetambara text is the original, and the Digambara text is derived from it. Additionally, the conventional style of the author of the Sūtras in writing previous instructional Sūtras through the word "cham" and the practice of always beginning a new Sūtra with the pronoun "sa" also supports the presented narrative. Thus, the question regarding the research of the third chapter of the Tattvārtha Sūtra — whether this material is taken from the Digambara version of Bhāgya and Jabūdīpa compound, or vice versa — is resolved in itself. – Sujuke Āhir
Page Text
________________ ૩૮ કરવાથસૂત્ર છેલ્લાં બે ઉદાહરણે જેમાં બને પરંપરાઓના સૈદ્ધાંતિક મતભેદોને સમાવેશ કરવામાં આવ્યો છે તે ચર્ચાસ્પદ મૂળપાઠની યથાર્થતાની સિદ્ધિને કારણે મહત્વપૂર્ણ છે. કેવળ એ સૂત્રોની છણાવટ કરવાથી આ સમસ્યા હલ કરી શકાય નહી. ટીકાઓમાં એને હલ કરવાની ચાવી છુપાયેલી છે એટલે એને સુસ્પષ્ટ કરવાનું અત્યંત આવશ્યક છે. આ પ્રકારના અન્ય ઉદાહરણે હોવાની પણ સંભાવના છે. તો પણ મતભેદનાં આ ઉદાહરણો તથા શ્વેતાંબર પાઠમાં સૂત્ર ૫ : (૨૯) અર્થાત્ સત્ વ્ય-ઝક્ષમ્ ના વિલેપનથી એ પ્રમાણિત થાય થાય છે કે શ્વેતાંબર પાઠ મૂળ છે. અને દિગંબર પાઠ એમાંથી વ્યુત્પન્ન થયેલ છે. આ ઉપરાંત, સૂત્રકારની ચ મ્ શબદ દ્વારા આગળના ઉપદાત્મક સૂત્ર લખવાની રૂઢિગત શૈલી તથા “સ” સર્વનામ દ્વારા હંમેશાં નવા સૂત્રને પ્રારંભ કરવાની પદ્ધતિ જેવા કેટલાક ગૌણ પ્રમાણે પણ પ્રસ્તુત કથનની પુષ્ટિ કરે છે. ત્યારે તત્ત્વાર્થ સૂત્રના ત્રીજા અધ્યાયના સંશોધન અંગેનો પ્રશ્ન કે “આ સામગ્રી ભાગ્ય અને જબુદીપ સમાસમાંથી દિગંબર સંસ્કરણમાં લેવામાં આવી છે અથવા દિગંબર સંરકરણમાંથી ભાગ્ય અને જબુદીપ સમાસમાં લેવામાં આવી છે તે સ્વયં હલ થઈ જાય છે. –સુજુકે આહિર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy