SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 5 - Sutra 7-11: The self-substance is not considered as a person, and like the Samkhya, Vaisheshika, and similar Vedic philosophies, it is deemed inactive. However, according to Jainism, all substances are considered to have transformations – production and destruction. Such transformations can only occur in active substances. If the three substances, namely Dharma, Adharma, and the like, are considered inactive, how can transformations occur in them? Response: Here, the inactivity is used to deny the kinetic activity, not the activity itself. According to Jain philosophy, the term 'substance' is defined as devoid of motion. Even in inactive substances such as Dharma and Adharma, there exists a transformation that is bound to their nature. Now consider the number of regions? "The regions of Dharma and Adharma are innumerable. The regions of a single soul are also innumerable. The regions of space are infinite. The regions of the pudgala (matter) are finite, innumerable, and infinite."
Page Text
________________ અધ્યાય ૫ - સૂત્ર ૭-૧૧ આત્મદ્રવ્યને એક વ્યક્તિરૂપ માનતું નથી અને સાંખ્ય વૈશેષિક આદિ બધાં વૈદિક દર્શનેની માફક એને નિષ્ક્રિય. પણ માનતું નથી, - પ્રવ—જૈન મત પ્રમાણે બધાં દ્રવ્યમાં પર્યાયપરિણમન –ઉત્પાદવ્યય માનવામાં આવે છે. આ પરિણમન ક્રિયાશીલ દ્રવ્યોમાં જ થઈ શકે છે. ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યને જે નિષ્ક્રિય માનવામાં આવે, તો તેઓમાં પર્યાય પરિણમન. કેવી રીતે ઘટી શકે ? ઉ–અહીંયાં નિષ્ક્રિયત્નથી ગતિક્રિયાને નિષેધ કરવામાં આવ્યો છે, ક્રિયામાત્રને નહિ. જૈન મત પ્રમાણે નિયિ. દ્રવ્યને અર્થ ગતિશૂન્ય વ્ય એટલે જ છે. ગતિશૂન્ય ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોમાં પણ સદશ પરિણમનરૂપ ક્રિયા જેનદર્શન માટે જ છે. [૫-૬] હવે પ્રદેશની સંખ્યાને વિચાર કરે છે ? असङ्ख्येयाः प्रदेशा धर्माधर्मयोः । ७। जीवस्य च ।८। आकाशस्यानन्ताः ।९। सङ्ख्येयाऽसंख्येयाश्च पुद्गलानाम् । १०। ધર્મ અને અધર્મના પ્રદેશ અસંખ્યાત છે. એક જીવના પ્રદેશ અસ યાત છે. આકાશના પ્રદેશ અનંત છે. પુદ્ગલદ્રવ્યના પ્રદેશ સંખ્યાત, અસંખ્યાત અને અનંત છે. કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy