SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The subjects are extensively elaborated on, which has been condensed and minimized by the commentator, giving preference to the philosophical topics. - Vidyananda, residing in Southern Hindustan, observed that there remained much to respond to the attacks on Jain philosophy by many past and contemporary non-Jain scholars, particularly the critiques of Jain philosophy made by the Mimamsaka Kumarika and others. He realized that it was impossible to avoid responding to them in any manner, and thus he composed the "Kavartika." We see that he has achieved that objective. The critique of Mimamsa philosophy in the Tattvarthaprakashavartika is stronger than in any other commentary on the Tattvartha. In the Tattvarthaprakashavartika, there are no discussions that veer off from "Sarvarthasiddhi" and the main subjects discussed in the verses; instead, in many places, the discussion on "Sarvarthasiddhi" and "Rajavartika" increases in the "Shlokavartika." The discussion of certain matters in that "Kartik" is quite unique. There is a vastness to philosophical study in "Rajavartika," while in "Shlokavartika," that vastness is accompanied by the element of subtlety. Among the many significant works within the entire Jain literature, two texts are also "Rajavartika" and "Shlokavartika." There does not appear to be any text in the available Svetambara literature on Tattvartha that can be compared to "Rajavartika" or "Shlokavartika." The philosophical depth that is visible in the Bhashya is evident in the comparison of the "Sarvarthasiddhi" and the "Rajavartika."
Page Text
________________ ૧૦૧ વિષયોને અતિ વિસ્તાર છે, તેને રાજવાર્તિકકારે ઘટાડી ઓછો કર્યો છે અને દાર્શનિક વિષને જ પ્રાધાન્ય આપ્યું છે. - દક્ષિણ હિંદુસ્તાનમાં વસતા વિદ્યાનંદે જોયું કે, પૂર્વકાલીન અને સમકાલીન અનેક જૈનેતર વિદ્વાનોએ જૈન દર્શન ઉપર કરેલ હુમલાઓને ઉત્તર આપવો ઘણે જ બાકી છે, અને ખાસ કરી મીમાંસક કુમારિક આદિએ કરેલ જૈન દર્શનના ખંડનનો ઉત્તર આપ્યા વિના તેમનાથી કોઈ પણ રીતે રહી શકાયું નહિ, ત્યારે જ તેમણે “કવાર્તિકીની રચના કરી. આપણે જોઈએ છીએ કે એમણે પિતાને એ ઉદેશ સિદ્ધ કર્યો છે. તત્વાર્થપ્લેકર્ધાર્તિકમાં જેટલું અને જેવું સબળ મીમાંસાદર્શનનું ખંડન છે, તેવું બીજી કોઈ તત્વાર્થની ટીકામાં નથી. તત્ત્વાર્થપ્લેકવાર્તિકમાં “સર્વાર્થ સિદ્ધિ અને જ વાર્તિક માં ચર્ચાયેલા મુખ્ય કોઈ પણ વિષયે છૂટવા નથી; ઊલટું ઘણે સ્થળે તો “સર્વાર્થસિદ્ધિ અને “રાજવાર્તિક કરતાં શ્લોકવાર્તિક'ની ચર્ચા વધી જાય છે. કેટલીક બાબતની ચર્ચા તે કાર્તિકમાં તદ્દન અપૂર્વ જ છે. “રાજવાર્તિકમાં દાર્શનિક અભ્યાસની વિશાળતા છે, તે “શ્લેકવાર્તિક'માં એ વિશાળતા સાથે સૂક્ષ્મતાનું તત્વ ઉમેરાયેલું નજરે પડે છે. સમગ્ર જૈન વાડમયમાં જે ડી કે ઘણી કૃતિઓ મહત્ત્વ ધરાવે છે, તેમાંની બે કૃતિઓ “રાજવાર્તિક’ અને ‘શ્લેકવાર્તિક પણ છે. તત્ત્વાર્થ ઉપરના ઉપલબ્ધ શ્વેતાંબરીય સાહિત્યમાંથી એકે ગ્રંથ “રાજવાર્તિક કે “શ્લેકવાર્તિક'ની સરખામણી કરી શકે તેવો દેખાય નથી. ભાષ્યમાં દેખાતો આછો દાર્શનિક ૧. સરખાવો ૧, ૭-૮ની “સર્વાર્થસિદ્ધિ તથા “રાજવાર્તિક.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy