SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
It is natural to describe the actions and their distinctions in greater detail. Before making a comparison, it is also essential to understand what notions are upheld regarding the final goal of character analysis—moksha. Since the concept of moksha arises from the renunciation of suffering, all philosophies regard moksha as the ultimate cessation of suffering. Nyaya, Vaisheshika, Yoga, and Buddhism all believe that besides the cessation of suffering, there is nothing else emotional in moksha; therefore, according to them, the happiness in moksha is not an independent entity but merely the absence of suffering. In contrast, Jain philosophy sees moksha, like Vedanta, as not just the cessation of suffering but also as containing an inherent happiness, which is an independent entity. Not only happiness, but Jain philosophy also acknowledges the emergence of other inherent qualities like knowledge in that state, whereas other philosophies refuse to accept such a process. Jain philosophy has the most distinctive view regarding the state of moksha. In Buddhist philosophy, since there is no clear place for the independent self, there is little hope of deriving any insights about the state of moksha from it. All ancient Vedic philosophies are self-pertaining, and therefore, they can only conceive of moksha as having a distinct place.
Page Text
________________ ક્રિયાઓનું અને તેમના ભેદપ્રભેદોનું વધારે વર્ણન હેય તે સ્વાભાવિક છે. સરખામણી પૂરી કરીએ તે પહેલાં ચારિત્રમીમાંસાના અંતિમ સાધ્ય મોક્ષના સ્વરૂપ વિષે ઉક્ત દર્શનની કઈ અને કેવી કલ્પના છે તે પણ જાણી લેવી આવશ્યક છે. દુઃખના ત્યાગમાંથી જ મેક્ષની કલ્પના જન્મેલી હોવાથી, બધાં દર્શને દુઃખની આત્યંતિક નિવૃત્તિને જ મેક્ષ માને છે. ન્યાય, ૧ વૈશેષિક યોગ અને બૌદ્ધ એ ચારે એમ માને છે કે, દુઃખના નાશ ઉપરાંત મેક્ષમાં બીજી કાંઈ ભાવાત્મક વસ્તુ નથી; તેથી એમને મતે મેક્ષમાં જે સુખ હોય તે તે કાંઈ સ્વતંત્ર વસ્તુ નહિ, પણ તે દુઃખના અભાવ પૂરતું જ છે. જ્યારે જૈન દર્શન વેદાંતની પેઠે એમ માને છે કે, મેક્ષ અવસ્થા એ માત્ર દુઃખનિવૃત્તિ નથી, પણ એમાં વિષયનિરપેક્ષ સ્વાભાવિક સુખ જેવી સ્વતંત્ર વસ્તુ પણ છે. માત્ર સુખ જ નહિ પણ તે ઉપરાંત જ્ઞાન જેવા બીજા સ્વાભાવિક ગુણોનો આવિર્ભાવ જૈન દર્શન એ અવસ્થામાં સ્વીકારે છે, જ્યારે બીજા દર્શનની પ્રક્રિયા એમ સ્વીકારવાની ના પાડે છે. મેક્ષના સ્થાન વિષે જૈન દર્શનને મત સૌથી નિરાળો છે. બૌદ્ધ દર્શનમાં તે સ્વતંત્ર આત્મતત્વને સ્પષ્ટ સ્થાન ન હોવાથી, મેક્ષના સ્થાન વિષે તેમાંથી કોઈ પણ વિચાર મેળવવાની આશા અસ્થાને છે. પ્રાચીન બધાં વૈદિક દર્શને આત્મવિભુત્વવાદી હોવાથી, તેમને મતે મોક્ષનું સ્થાન કેઈ અલાયદું હોય એવી કલ્પના જ થઈ શકતી ૧. ૧, ૧, ૨૨ ૨. ૫, ૨, ૧૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy