SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮૬]... –વલંછિરિણામો નારાયુર્વેષ, તરઘાયો વિરુદ્ધમાનપરિણાનુરાસુરગુર્ઘશ્વ: (ટીકા, પત્ર ૪૯૧). આ પ્રમાણેની ટીકાની વ્યાખ્યાથી પ્રસ્તુત સૂત્રપાઠની મૌલિકતા સ્પષ્ટ જ છે. આમ છતાં કોઈ પણ પ્રતિમાં નહીં મળતો અને ન જ જોઈએ તેવો અસંવિપિરિણામે વા આવો ખોટો પાઠ અદ્યાવધિ પ્રકાશિત થયેલી સમગ્ર આવૃત્તિઓમાં છપાયો છે, તે આ પ્રમાણે ૩૦ સંવે.પિરિણામે વા અસંબ્રિટિપરિdiામે વ તારાવિમુક્સમાજmરિણામે . આ પાઠમાં ૩૦ છે તેના બદલે ૨ તથા ૩ આવૃત્તિમાં ૩ોસેળ, મ આવૃત્તિમાં કોણે અને સુ આવૃત્તિમાં ૩ો છે. અભ્યાસી વાચકો સહજ સમજી શકે તેમ છે કે તન્વાયાવિકુમારિજાને વા પાઠ જ મિિટ્ટવરિનાને પાઠને બિનજરૂરી સાબિત કરે છે. - ૫૫. ૧૪૦૯મા સૂત્રમાં આવેલો જુવમેતે વયવી વસવીરા ૫૭૬ મયંતિ . આ સંગત અને મૌલિક સૂત્રપાઠ પ્રાચીન-પ્રાચીનતમ પ્રતિઓ આપે છે. આ પાઠમાં આવેલા ઈમેતે પાઠના બદલે મ0, પુ , પુ રૂ સંજ્ઞક પ્રતિઓ ઈશ્વમેવ પાઠ આપે છે. તેમ આવૃત્તિ સિવાયની સમગ્ર આવૃત્તિઓમાં અહીં ઇવમેવ પાઠ છે. અહીં અર્થની દૃષ્ટિએ પણ જોતાં જુવમેતે પાઠ સુસંગત છે. ૫૬. ૧૦૭ મા સૂત્રમાં આવેલા પરીણામો (પૃ. ૩૮) આ સૂત્રપદના સ્થાનમાં કેવળ ૫૦ સંજ્ઞક પ્રતિમાં ઘણયા પાઠ છે. અહીં એક સિવાયની પ્રાચીન-પ્રાચીનતમ પ્રતિ પટ્ટનાયા પાઠ આપે છે, તેથી પાફિયા પાઠને સ્વીકારવાની લાલચ જતી કરીને પણ બહુસંખ્ય પ્રતિઓના પાઠને પ્રાધાન્ય આપ્યું છે. અદ્યાવધિ પ્રકાશિત બધીય આવૃત્તિઓમાં અહીં પહાણથા પાઠ છે. પ૭. ૧૨૨૪ મા સૂત્રના અંતમાં આવેલા સુધારૂં . આ સૂત્રપદના બદલે પુ૨ સંજ્ઞક પ્રતિમાં આ પ્રમાણે વિસ્તૃત પાઠ છે–સુવર્ણ નાવ મુઝો મુઝો પરિણમ? હૂંતા જોયા! તેં રેવી અહીં અભ્યાસી વાચકોને ૧૨૨૦ થી ૧૨૨૩ સુધીનાં સૂત્રો જોતાં સહજભાવે જ જણાશે કે ૧૨૨૪ ભા સત્રના પ્રારંભમાં આવેલો પર્વ શબ્દ જ અમે મૂળ વાચનામાં સ્વીકારેલા પાઠને સુસંગત સાબિત કરે છે. અહીં જણાવેલો પુ ૨ પ્રતિનો વધારાનો પાઠ કોઈ વિદ્વાને પ્રતિપાદ્ય વિષયને અતિ સુગમ કરવા ખાતર પાછળથી ઉમેરેલો છે એમ સ્પષ્ટ થાય છે. અદ્યાવધિ પ્રકાશિત સમગ્ર આવૃત્તિઓમાં અહીં જણાવેલા પુ ૨ પ્રતિના જેવો વિસ્તૃત પાઠ છે. આ પાઠને મૌલિક માની શકાય નહિ. ૫૮. ૨૦૩૩ મા અને ૨૦૩૫ મા સૂત્રમાં આવેલા વરિયારૂળિયા આ સૂત્રપદના સ્થાનમાં માત્ર રૂ ૨ પ્રતિ અનુક્રમે યાચનયા અને રિયારૂયા પાઠ આપે છે. અદ્યાવધિ પ્રકાશિત થયેલી સમગ્ર આવૃત્તિઓમાં પ્રસ્તુત બને સ્થાનમાં વરિયારૂના પાઠ છે, જે પછીના સમ્યની કોઈક જ પ્રતિ આપે છે, તેથી અમે મૂળ વાચનામાં તે સ્વીકાર્યો નથી. અહીં મુદ્રિત ટીકાના અવતરણમાં પણ રાયા પાઠ છે, છતાં ખંભાત અને જેસલમેરના ભંડારની ટીકાની તાડપત્રીય પ્રતિઓમાં વરિયારૂગળયા અવતરણ છે. આથી અમે સ્વીકારેલો પાઠ સુસંગત છે. ૫૯. ૯૮ મા સૂત્રમાં આવેલા સુંવ્યા (પૃ. ૩૬) શબ્દના બદલે અદ્યાવધિ પ્રકાશિત થયેલી સમગ્ર આવૃત્તિઓમાં ધંધુકા શબ્દ છે. અહીં જેકે રે, ૧૦, g૦ અને રૂ ૨ સંસક પ્રતિઓ પણ ધંધુકા પાઠ આપે જ છે, છતાં અમે મૂળમાં સ્વીકારેલો પાઠ મૌલિક છે તેમ કહી શકીએ. પ્રસ્તુત સમગ્ર પાઠ ઉપરની ટિપ્પણીમાં પ્રવચનસારોદ્ધારનો મૂળ અને ટીકાનો પાઠ આપ્યો છે, તેમાં અનુક્રમે ૩ય અને વન્યુાર પાઠ છે, તેથી અહીં જણાવેલા ઝુંપુયા શબ્દને અમે મૂળમાં સ્વીકાર્યો છે. અન્યોન્ય ગ્રંથો પણ આપણને મૂળ વાચનાના નિર્ણયમાં ક્યારેક ઉપયોગી ઉકેલ આપે છે, એ આ ઉપરથી જોઈ શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy