________________
...[૧૪]... પણ જૈન આગમમાં આ “સંજ્ઞા” શબ્દના અર્થનો વિસ્તાર થયો હોય એમ જણાય છે. અને તેને કારણે ક્યાં સંજ્ઞા શબ્દનો શું અર્થ લેવો એ એક સમસ્યારૂપ બની જાય છે.
સ્થાનાંગમાં—“TI તાં, ઘા સન્ના, ઇ મન્ના, THI વિન્ન” (સૂ૦ ૨૯-૩૨) એવો પાઠ આવે છે. એ ઉપરથી પણ જણાય છે કે “સંજ્ઞા' એ નામે કોઈ જ્ઞાન તે કાળે પ્રસિદ્ધ તો હતું જ. સ્થાનાંગમાં જ અન્યત્ર સંજ્ઞાના ચાર પ્રકાર જણાવ્યા છે : આહાર, ભય, મૈથુન, પરિગ્રહ (સ્થા, ૩૫૬, સમવાયાંગ ૪). વળી, અન્યત્ર સ્થાનાંગમાં જ સંજ્ઞાના દશ ભેદ છે : ૧-૪. ઉપર પ્રમાણે, ૫. ક્રોધ, ૬. માન, ૭. માયા, ૮. લોભ, ૯, લોક, ૧૦ ઓઘ. અને આ દશે સંજ્ઞા ૨૪ દંકના જીવોમાં હોય છે તેમ પણ જણાવ્યું છે (સ્થા૦ ૭૫૨). આચારાંગનિર્યુક્તિમાં સંજ્ઞા વિષે જણાવ્યું છે–
ટ્ર સચિત્તા માવે અનુમાનગાળા સા मति होइ जाणणा पुण अणुभवणा कम्मसंजुत्ता ॥ ३८ ॥ आहार भय परिग्गह मेहुण सुह दुक्ख मोह वितिगिच्छा। कोह माण माय लोहे सोगे लोगे य धम्मोहे ॥ ३९ ॥
અને અન્ય પ્રકારે પણ સંજ્ઞા શબ્દનો અર્થ બત્કલ્પભાષ્ય અને વિશેષાવશ્યકભાષ્યમાં કરવામાં આવ્યો છે. તેમાં કાલિક, હેતુ અને દૃષ્ટિવાદોપદેશ—એ ત્રણ સંજ્ઞાને આધારે સંસીઅસંસીનો વિચાર છે. અને એનો નિકર્થ એ છે કે શાસ્ત્રમાં પ્રાય: કાલિક-સંજ્ઞાને આધારે સંતીઅસંતી એવો વિભાગ કરેલો છે અને તેનું તાત્પર્ય તો સમનસ્ક-અમસ્કમાં છે. બૃહતા, ગા. ૭૮-૮૭; વિશેષા. ૫૦૨-૭.
પખંડાગમ મૂળમાં માર્ગણાકારમાં સંસીદ્વાર છે. પણ સંજ્ઞાનો અર્થ શો અભિપ્રેત છે તે જણાવ્યું નથી. પરંતુ મિથ્યાદૃષ્ટિથી લઈ ક્ષીણકવાય-વીતરાગ-છદ્મછ-ગુણસ્થાન સુધીના જીવો સંસી હોય છે અને એકેન્દ્રિયથી માંડી અસરણી પંચેન્દ્રિય સુધીના જીવો અસંતી છે, એમ જણાવ્યું છે (પુ. ૧, પૃ. ૪૦૮). અને સંસી ક્ષાયોપથમિક લબ્ધિથી, અસંસી ઔદયિક ભાવથી અને નસંજ્ઞી-નાની ક્ષાયિક લબ્ધિથી થાય છે, એમ પણ જણાવ્યું છે (પુ૭, પૃ. ૧૧૧–૧૧૨). આના સ્પષ્ટીકરણમાં ધવલામાં જે કહ્યું છે તે અને પ્રારંભમાં સંતાનો જે અર્થ કર્યો છે તે ઉપરથી સામાન્ય ધારણા એવી બને કે મનવાળા સંતી, પરંતુ ધવલામાં પણ સંસી શબ્દની બે પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી છે તે સૂચક છે : નાનાતિ ઇતિ સંમે-મન, ચાસ્તીતિ સંસી | नैकेन्द्रियादिनाऽतिप्रसङ्गः, तस्य मनसोऽभावात् । अथवा शिक्षाक्रियोपदेशालापग्राही संजी। उक्तं च
सिक्खाकिरियुवदेसालावग्गाही मणोवलंबेण । जो जीवो सो सण्णी तविवरीदो असण्णी दु॥-पु० १, पृ० १५२. ।
આ બીજી વ્યાખ્યામાં પણ મનનું આલંબન તો સ્વીકૃત છે જ, એટલે તાત્પર્યમાં કશો ભેદ પડતો નથી. આચાર્ય પૂજ્યપાદે તત્વાર્થભાષ્યનું અનુકરણ કરી તત્વાર્થની ટીકામાં (૨.૨૫) સતીની જે વ્યાખ્યા આપી છે તે પખંડાગમના સંસી શબ્દના પ્રયોગને ધ્યાનમાં લઈને છે; તેનું તાત્પર્ય એ છે કે “સંજ્ઞા” શબ્દ અનેક અર્થમાં છે તેથી અનિષ્ટની વ્યાવૃત્તિ સારુ સૂત્રમાં “સમનરવા” એવું વિશેષણ આપ્યું છે, જેથી સંજ્ઞાવાળા છતાં જેને મન ન હોય તે સંસી કહેવાય નહિ, પણ અસંસી કહેવાય.
૩. મલાચાર, શીલગુણાધિકાર, ૩. ૪. તુલના કરે બૃહત્યપભાષ્ય, ગા. ૮૭. ૫. તુલના–“સંનિ: સમનસ્વા:” તવાર્થસૂત્ર ૨.૨૧–તેની વિવિધ દિગંબરીય ટીકાઓ સાથે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org