________________
...[૧૪૨]... ૩૧ મું ‘સંજ્ઞિ” પદ
સંજ્ઞીવિચાર
આ પદમાં સિદ્ધ સહિત સકલ જીવોનો સંત્તી, અસંગી અને નોસસીનોઅર્સની એ ત્રણ ભેદ વિચાર કર્યો છે. તેમાં સિદ્દો નથી સંની કે નથી અસની તેથી તેમની સંજ્ઞા નોસણીનોઅર્સની આપવામાં આવી છે (૧૯૭૩). મનુષ્યમાં પણ જે કેવળી થયા હોય તે આ બાબતમાં સિદ્ધની સમાન જ છે, કારણ કે તેઓ પણ તેમને મન હોવા છતાં તેના વ્યાપાર વડે જ્ઞાન પ્રાપ્ત કરતા નથી. અન્ય મનુષ્યો સંગ઼ી અને અસત્તી બન્ને પ્રકારના છે. એકેન્દ્રિયથી માંડી ચતુરિન્દ્રિય સુધીના જીવો અસંસી છે. નારક, ભવનપતિ, વાણવ્યંતર અને પંચેન્દ્રિયતિર્યંચ સની અને અર્સની બન્ને પ્રકારના છે. જ્યોતિષ્ક અને વૈમાનિક માત્ર સંની જ છે (૧૯૬૫-૭૩).
આ પદને અંતે આપેલી ગાથામાં મનુષ્યને પણ સંની-અસંગ઼ી જ કહ્યા છે. પરંતુ સૂત્ર ૧૯૭૦ માં તેમાં ત્રણે પ્રકાર સંભવે એમ સ્પષ્ટ કહ્યું છે. આ માત્ર છદ્મસ્થ મનુષ્યની અપેક્ષાએ વચન હશે એમ સમજવું જોઈ એ.
સંજ્ઞાનો અર્થ શો લેવો તે સૂત્રમાં સ્પષ્ટ નથી કર્યું, પણ મનુષ્ય અને નારક તથા ભવનપતિ અને વ્યંતરને પણ અસની કથા એટલે મન જેને હોય તે સની એ અર્થ પ્રસ્તુતમાં ઘટે નહિ. આથી ટીકાકારને સંજ્ઞા શબ્દના બે અર્થ કરવા પડ્યા છે, છતાં પણ પૂરું સમાધાન થતું નથી. એટલે નારકાદિને સંજ્ઞી કે અસરી કહ્યા તેમાં તેના પૂર્વભવમાં તે સંજ્ઞી કે અસસી હતો માટે સંગી કે અસંગ઼ી કહ્યા—આવું સ્પષ્ટીકરણ ટીકાકારને કરવું પડયું છે (ટીકા, પુત્ર ૫૩૪).
આથી સંજ્ઞા શબ્દ ખરેખર ક્યા અર્થમાં અભિપ્રેત છે તે સંશોધનનો વિષય છે.
આચારાંગના પ્રારંભમાં જ વિશેષ પ્રકારના મતિજ્ઞાન માટે—ખાસ કરી આત્માના પૂર્વભવના જ્ઞાનપ્રસંગે~~~ સંજ્ઞા ' શબ્દર વપરાયો હોય એમ લાગે છે ‘મેગ્નેસિ નો તન્ના મવ, તં નહા પુરસ્થિમાત્રો ના હિસાબો મત્રો અમંસિ” ઇત્યાદિ । દશાશ્રુતસ્કંધમાં જ્યાં દશ ચિત્તસમાધિस्थानोनुं वर्णन छे त्यां खण्णिणाणं वा से असमुप्पन्नपुव्वे समुप्पज्जेजा अप्पणो पोराणियं जाई સુમત્તિર્— દશા, પાંચમી દશા.
ડૉ॰ શુશ્રીંગ સંપાદિત આવૃત્તિમાં “બ્રાન્ડ્સને વા સે” એવો પા છે, પરંતુ આ જ પાર્ટ સમવાયાંગમાં ઉત્કૃત છે (દશમ સમવાય), ત્યાં ઉપર પ્રમાણે પા! હોઈ દશાશ્રુતસ્કંધનો મૂળ પા આવો જ હોવો જોઈએ એમ અમારું માનવું છે. વળી, આચાર્ય આત્મારામજીની આવૃત્ત (પૃ૦ ૧૪૮) માં સાિનાસનેળ સળિળળળ યા સે અસમુ એવો પાઠ છે, તે પણ બરાબર જણાતો નથી. એ ગમે તે હોય પણ તેમાં પણ સળિળળ એ પાર્ટ તો છે જ, એટલે અહીં ‘ સંજ્ઞા’ મતિજ્ઞાનવિશેષના અર્થમાં લેવામાં કાંઈ વાંધો જણાતો નથી. અને એ જ્ઞાનનો એક પ્રકાર કાળક્રમે જાતિસ્મરણને નામે ઓળખાયો છે; પણ તે છે તો મતિજ્ઞાનનો જ ભેદ. અને એ મતિજ્ઞાનનો વિશેષ એટલે જે જ્ઞાનમાં સ્મરણ-પૂર્વ અનુભવનું સ્મરણ–જરૂરી હોય તેવું જ્ઞાન ‘સંજ્ઞા ’ શબ્દથી સમજાતું હતું. સંજ્ઞા-સંકેત પછી તે શબ્દરૂપે હોય કે બીજા ચિહ્નરૂપે હોય પણ તેના વડે જ્ઞાન થવામાં સ્મરણ આવશ્યક હોય છે. તેથી જેમાં સ્મરણ આવશ્યક હોય એવા જ્ઞાનવિશેષને માટે ‘સંજ્ઞા’ શબ્દ પ્રાચીન કાળમાં પ્રયુક્ત થતો હોય તો આશ્ચર્ય પામવાનું નથી.
૧. આવશ્યકનિયુક્તિમાં સંજ્ઞાને અભિનિબોધ = મતિજ્ઞાન કહ્યું છે. —ગા. ૧૨; વિશેષાવશ્યક, ૩૪. ૨. બૌદ્ધમાં ‘સંજ્ઞા ’ શબ્દના પ્રયોગ અને અર્થ માટે જુઓ Pali-English Dictionery (P.T.S)
de Buddhist Hybrid Sanskrit Dictionery.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org