________________
[૩]... (૪) ૭. ચરમ અને અચરમ ૮. ચરમ્ અને અચરમો)
૯, ચરમો અને અચરમ પ્રથમ ચતુર્ભગી
૧૦. ચરમ અને અચર). (૫) ૧૧. ચરમ અને અવક્તવ્ય ૧૨. ચરમ અને અવક્તવ્યો
૧૩. ચરમો અને અવક્તવ્ય | દિતીય ચતુર્ભગી
૧૪. ચરમો અને અવક્તવ્યો! (૬) ૧૫, અચરમ અને અવક્તવ્ય ૧૬. અચરમ અને અવક્તવ્યો
૧૭. અચરમો અને અવક્તવ્ય )
| તૃતીય
૧૮. અચરમો અને અવક્તવ્યો ( ચતુર્ભાગી (૭) ૧૯, ચરમ, અચરમ અને અવક્તવ્ય ૨૦. ચરમ, અચરમ અને અવક્તવ્યો,
૨૧. ચરમ, અચરમો અને અવક્તવ્ય, ૨૨. ચરમ, અચરમો અને અવક્તવ્યો, ૨૩. ચરો, અચરમ અને અવક્તવ્ય, ૨૪. ચરમો, અચરમ અને અવક્તવ્યો, ૨૫. ચરમો, અચરમો અને અવક્તવ્ય,
૨૬. ચરમો, અચરમો અને અવક્તવ્યો. ઉપરના છવ્વીશ ભંગોને એ રીતે લખ્યા છે કે જેથી એકવચનમાં પ્રયુક્ત ભંગે જુદા તરી આવે. પ્રયોજન એ છે કે જેન દાર્શનિકોએ સપ્તભંગીને નામે જે સ્યાદ્વાદની પ્રરૂ પણ કરી છે, તેનું મૂળ આ પ્રકારના ભંગોમાં રહેલું છે તે સ્પષ્ટ થાય. આ જ પ્રકારની સપ્તભંગી ભગવતીસૂત્રમાં પણ મળે છે, તે અન્યત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું છે, તેથી તે વિષે વિશેષ વિચારણા અહીં જરૂરી નથી. આગમયુગ પછીના અનેકાંતયુગમાં આ ભગીમાંથી બહુવચનને લઈને જે ભંગો થાય છે, તે દૂર કરીને જેને દાર્શનિકોએ સપ્તભંગીની પ્રરૂપણ કરી છે તે સ્પષ્ટ થાય છે, એટલું જ સૂચવવું અહીં પર્યાપ્ત છે.
હવે પરમાણુ આદિમાં આ ભગોમાંથી ક્યા ભગો લાગુ પડે છે તે જોઈએ (૭૮૧-૭૮૯): ૧. પરમાણુ માત્ર એક ભંગ નં. ૩. ૨. દિપ્રદેશિક ધ બે ભંગ = નં. ૧, ૩. ૩. ત્રિપ્રદેશિક સ્કંધ ૪ ભંગ = . ૧, ૩, ૯, ૧૧. ૪. ચતુ-પ્રદેશિક ૭ ભંગ = નં-૧, ૩, ૯, ૧૦, ૧૧, ૧૨, ૨૩. ૫. પંચપ્રદેશિક ૧૧ ભંગ = નં. ૧, ૩, ૭, ૯, ૧૦, ૧૧૧૨, ૧૩, ૨૩, ૨૫. ૬. છપ્રદેશિક ૧૫ ભંગ = નં. ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૯, ૨૩,
૨૪, ૨૫, ૨૬. ૭. સપ્તપ્રદેશિક ૧૭ ભંગ = નં. ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૯, ૨૦,
૨૧, ૨૩, ૨૪, ૨૫, ૨૬. ૮. અષ્ટપ્રદેશિક ૧૮ ભંગ = નં. ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૯, ૨૦,
૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬ ૯. નવ પ્રદેશથી માંડીને સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી, એ પ્રત્યેક સ્કંધોના ભંગો
પણ ૧૮ જ છે; તે ઉપર પ્રમાણે-અષ્ટપ્રદેશિક સ્કંધની જેમ-સમજવાના છે (૭૮૯).
૪. કોઈને મતે આમાં ૧૪ ભંગ છે, તે પ્રમાણે નં. ૮મો સંમત નથી. પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૨૩૮ હૈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org