________________
સંપાદકીય
૧૯
શાસ્ત્રી શ્રી હરિશંકરભાઈ અંબારામ પંડ્યાએ પ્રસ્તુત ગ્રન્થના બીજા ભાગનાં પરિશિષ્ટોમાં સહયોગ આપ્યો છે. અહીં અમે તેમને ભૂલી શકતા નથી.
અને અંતે મુંબઈના સુપ્રસિદ્ધ મજ પ્રિન્ટિંગ બ્યુરોના સંચાલક શ્રી વિ. પુ. ભાગવત આદિ સજજનોએ અમારા પ્રસ્તુત મુદ્રણ કાર્યમાં અનેકવિધ સુવિધાઓ આપી છે તે બદલ તેઓ અમારા માટે ચિરસ્મરણીય બની રહ્યા છે. - ઉપરોક્ત સૌ મહાનુભાવો હંમેશના માટે અમને સદાય સવિશેષ અનુકૂળતા આપે તેવી હાદિક ઇચ્છા વ્યક્ત કરીએ છીએ.
વડોદરા, સં. ૨૦૨૫, કાર્તિક વદિ ૧૨ રવિવાર, તા. ૧૭-૧૧-૬૮
મુનિ પુણ્ય વિજય દલસુખ માલવણિયા અમૃતલાલ મોભોજક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org