________________
...[૧૬]...
૭. વેણુય, ૮. કિદ્રિયમ્સ, ૯. દશવૈકાલિક, ૧૦. ઉત્તરાધ્યયન, ૧૧. દશા, ૧૨. કપ-વ્યવહાર, ૧૩. નિશીથ, ૧૪. ઋષિભાષિત, ૧૫. કપ્પાકપ્પિય, ૧૬. મહાક૫િય, ૧૭, પુંડરીય, ૧૮ મહાપુંડરીય.
આમાં પ્રથમના છ એ તો આવશ્યકમાં સમાવિષ્ટ છે. ૯ ધવલામાં પ્રથમનાં ૬ નામોમાં અંતિમ એનાં નામ જુદાં છે તેને કાયવ્યુત્સર્ગ અને પ્રત્યાખ્યાનનાં જો નામાન્તર ગણીએ તો તે એ ઓછાં થાય. પણ તેનો જે વિષય નિષ્ટિ છે એ જોતાં એ નામાંતર ગણી શકાય એમ નથી. માટે તેને જુદાં જ ગણાવ્યાં છે. આમ સંખ્યાની દૃષ્ટિએ ૧૮ નામો ઉપલબ્ધ છતાં તત્ત્વાર્થભાષ્ય ગત ‘ આદિ ’ શબ્દથી તેમને કેટલાં ખીજાં વિવક્ષિત છે તે જાણવાનું સાધન આપણી પાસે નથી. પણ એટલું તો કહી શકાય કે ધવલાકાર જે ચૌદનો ઉલ્લેખ કરે છે. તેથી તો એ સંખ્યા મોટી જ હોવી જોઈ એ. કારણ, બારનો ઉલ્લેખ કર્યાં પછી ‘ આદિ’ પદ દે છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે ધવલાની સૂચિ એ શ્વેતાંબર-દિગંબરની શ્રુતમાન્યતા જ્યાંસુધી અભિન્ન હતી અને બંનેના શ્રુતમાં વિવાદ ઊભો થયો ન હતો ત્યારની છે. એટલે એ સૂચિ કદાચ ઉમાસ્વાતિ પહેલાંની પણ હોઈ શકે.
નંદીસૂત્રમાં ઉલ્કાલિકમાં નીચેના અંગબાહ્ય ગ્રંથો ગણાવ્યા છે.
૧૫. ચન્દ્રવેક
૧૬. સૂર્યપ્રજ્ઞપ્તિ
૧૭. પૌરુષીમંડલ
૧. દશવૈકાલિક
૨. કલ્પાકલ્પિક
૭. ચુલ્લકલ્પદ્યુત
૪. મહાકપ્ત પ. ઔપપાતિક
૬. રાજપ્રશ્નીય ૭. જીવાભિગમ
૮. પ્રજ્ઞાપના
૯. મહાપ્રજ્ઞાપના
૧૦. પ્રમાદાપ્રમાદ
૧૧. નંદી
૧૨. અનુયોગદ્રાર
૧૩. દેવેંદ્રસ્તવ ૧૪. તંદુલવૈચારિક
૪. વ્યવહાર
૫. નિશીથ
૨૯. મહાપ્રત્યાખ્યાન
ઉત્કાલિક ઉપરાંત કાલિક અંગબાહ્યમાં પણ નંદીસૂત્રમાં નીચેનાં શાસ્ત્રો સમાવિષ્ટ છે :
૧. ઉત્તરાધ્યયન
૬. મહાનિશીથ
૨. દશાશ્રુત
૩. ૧૯૫
૭. ઋષિભાષિત ૮. જંબૂદીપપ્રાપ્તિ ૯. દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ ૧૦. ચંદ્રપ્રાપ્તિ
૧૯. નંદીસૂત્ર ૮૧.
૧૮. મંડલપ્રવેશ ૧૯. વિદ્યાચરણવિનિશ્ચય ૨૦. ગણિવિદ્યા
Jain Education International
૨૧. ધ્યાનવિભક્તિ
૨૨. મરણવિભક્તિ
૨૩. આત્મવિશોધિ
૨૪. વીતરાગશ્રુત ૨૫. સલેખનાશ્રુત ૨૬. વિહારકલ્પ
૨૭. ચરણવિધિ
૨૮. આતુરપ્રત્યાખ્યાન
For Private & Personal Use Only
www.jainelibrary.org