________________
પ્રકાશકીય નિવેદન
ચાર મૂળ (૧૫) ભાગ પંદરમો
(૩૨) દસયાલિયસુત્ત (દશકાલિકસૂત્ર) (૩૩) ઉત્તરજઝયણસુર (ઉત્તરાધ્યયનસૂત્ર)
(૩૪) આવસ્મયસુત્ત (આવશ્યકસૂત્ર) (૧૬) ભાગ સોળમો (૩૫) પિંડણિજુત્તિ (પિંડનિર્યુક્તિ) [ઓહણિજુત્તિ (ઓધ
નિર્યુક્તિ) તથા સંસત્તણિજત્તિ (સંસક્તનિયુક્તિ) સાથે
દસ પ્રકીર્ણક (૧૭) ભાગ સત્તરમ (૩૬) ચઉસરણ (ચતુ શરણુ)
(૩૭) આઉરપચ્ચખાણ (આતુરપ્રત્યાખ્યાન) (૩૮) ભત્તપરિણું (ભક્તપરિક્ષા) (૩૯) સંથારગ (સંસ્તારક) (૪૦) તંદુલયાલિય (તંદુલચારિક) (૪૧) ચંદાવેજઝર્થ (ચંદ્રધ્યક) (૪૨) દેવિંદસ્થય (દેવેન્દ્રસ્તવ) (૪૩) ગણિવિજજા (ગણિવિદ્યા) (૪૪) મહાપચ્ચખાણ (મહાપ્રત્યાખ્યાન) (૪૫) વીરસ્થય (વાસ્તવ).
[ઉપરાંત નીચે મુજબ પ્રકીર્ણકી (૧) અજીવક૫ (અછવકલ્પ) (૨) ગચ્છાચાર (ગચ્છાચાર), (૩) મરણસમાહિ (મરણસમાધિ) (૪) આરોહણ પડાગા (આરાધનાપતાકા) (૫) દીવસાગરપણુત્તિસંગહણી (દ્વીપસાગરપ્રાપ્તિ
સંગ્રહણી) (૬) ઈસકાંઠ્ય (જ્યોતિષ્કરક) (૭) સારાવલી (સારાવલી) (૮) ઈસિભાસિયાઈ (ઋષિભાષિતાનિ) તથા સિદ્ધપ્રાભૂત
આદિ આ પ્રકારનાં અન્ય પ્રકીર્ણકો પણ લેવામાં
આવશે.] આ યોજના મુજબ નંદિસૂત્ર તથા અનુયોગદ્દારસૂત્રને સમાવતો આ પહેલો ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે, અને નવમા ગ્રંથ રૂપે (બે ભાગમાં) પ્રગટ થનાર પન્નવણાસૂત્ર મૂળ આખું છપાઈ ગયું છે અને તેની પ્રસ્તાવના, શબ્દસૂચી તથા પરિશિષ્ટો છપાવાં બાકી છે, તે થોડાક મહિનાઓમાં છપાઈ જશે અને એ ગ્રંથના બન્ને ભાગ પણ નજીકના ભવિષ્યમાં અમે પ્રકાશિત કરી શકીશું એવી ઉમેદ છે.
આ આખી યોજના પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિ શ્રીપુણ્યવિજયજી મહારાજના હાર્દિક અને સક્રિય સહકારથી જ અમે હાથ ધરી શકયા છીએ. આ માટે અમે પૂજ્ય મહારાજશ્રીનો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાએ પણ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org