________________
સંદર્ભગ્રંથસૂચી
ગુજરાતી અચલગચ્છીય પ્રતિષ્ઠા લેખ : સં૫. અને સંશે. શ્રી પાર્શ્વ; પ્રકા. શ્રી અખિલ ભારત અચલ
ગ૭ (વિધિપક્ષ) કવેતામ્બર જૈન સંઘ, મુંબઈ, સને ૧૯૭૧. અંચલગચ્છ દિગ્દર્શન લે. શ્રી “પાર્થ”; પ્રકા. શ્રી મુલુંડ અંચલગચ્છ જૈન સમાજ (ખીમજી ઘેલાભાઈ
ખાના); મુલુંડ મુંબઈ, સને ૧૯૬૮, ઉપદેશપ્રાસાદ ભાષાંતર (ભાગ બીજો) : કર્તા આ. શ્રી વિજયલક્ષ્મસૂરિ મહારાજ; પ્રકા. શ્રી જૈનધર્મ
પ્રસારક સભા, ભાવનગર; આવૃત્તિ બીજી; વિ. સં. ૧૯૭૮. કચ્છકલાધર (પૂર્વાધ તથા ઉત્તરાર્ધ) લે. દુલેરાય કારાણી; પ્રકા. યતિ શ્રી કેસરીચંદ્રજી, સોનગઢ
આવૃત્તિ ત્રીજી; વિ. સં. ૨૦૨૪, કચ્છ ગિરનારની મહાયાત્રા : લે. મોહનલાલ ચુનીલાલ ધામી; પ્રકા. શ્રી જૈન સસ્તી વાંચનમાળા,
ભાવનગર; આશરે વિ. સં. ૧૯૮૫. કચ્છ દેશનો ઇતિહાસ : લે. શ્રી આત્મારામ કેશવજી દ્વિવેદી; સને ૧૮૭૬. . કચ્છની ભૂગોળવિદ્યા : લે. દલપતરામ પ્રાણજીવન ખખર; આવૃત્તિ પહેલી; સને ૧૮૭૫ અને
આવૃત્તિ ત્રીજી સને ૧૮૮૭. કરછની લેકકથાઓ (ભા. ૧) : લે અને પ્રકા. શ્રી લાલજી મૂળજીભાઈ જોષી (કોટડી-કચ્છ); સને ૧૯૨૯. કચ્છનું વેપારતંત્ર લે. અને પ્રકા. શ્રી ડુંગરશી ધરમશી સંપટ; વિ. સં. ૧૯૯૧. કચ્છનું સંસ્કૃતિદર્શન : લે. રામસિંહજી કા. રાઠોડ; પ્રકા. રાયસિંહ કે. રાઠોડ, કુમાર કાર્યાલય,
અમદાવાદ; સને ૧૯૫૯. કચ્છ-ભદ્રેશ્વર વસહી તીર્થને સંક્ષિપ્ત પરિચય : પ્રકા. શ્રી ભદ્રેશ્વર તીર્થની પેઢી; સને ૧૯૬૫. કારા ડુંગર કચ્છજા અથવા ઇતિહાસ અને લેકકથામાં કચ્છ : લે. શ્રી એલ. એફ. રબ્રિક વિલિયમ્સ
કૃત “ The Black Hills"ને અનુવાદ, અનુવાદક કચ્છના નિવૃત્ત વિદ્યાધિકારી શ્રી પટણી;
પ્રક. એલ. એમ. રાષ્ટ્રક વિલિયમ્સ, ઈગ્લાંડ; સને ૧૯૬૩. ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ : લે. રા. બા. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ; પ્રકા. ગુજરાત વર્નાકયુલર
સોસાઈટી અમદાવાદ આવૃત્તિ ચોથી, સને ૧૯૨૧. ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ : (ગ્રંથ પહેલો: ઈતિહાસની પૂર્વભૂમિકા, સને ૧૯૭૨;
ગ્રંથ બીજો : મૌર્યકાલથી ગુપ્તકાલ, સને ૧૯૭૨; ગ્રંથ ત્રીજો : મૈિત્રકકાલ અને અનુમૈત્રક કાલ, સને ૧૮૭૪) સંપા. રસિકલાલ છો. પરીખ અને ડો. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી; પ્રકા. શેઠ ભોળાભાઈ
જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ. ચિત્રદર્શન : કર્તા તથા પ્રકા. મહાકવિ નાનાલાલ દલપતરામ, અમદાવાદ; સને ૧૯૨૧. જગડુશાહ અથવા જગતનો પાલનહાર : લે. મણિલાલ ન્યાલચંદ શાહ; પ્રકા. જેને સસ્તી વાંચનમાળા,
ભાવનગર; વિ. સં. ૧૮૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org