________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ ટ્રસ્ટીઓ, પ્રમુખ અને મેનેજીંગ ટ્રસ્ટી–આ બંધારણની કલમ (૬) તથા (અ) મુજબ . સંસ્થાના સંચાલન માટે ૧૨ ટ્રસ્ટીઓની નિમણૂક કરવાની સત્તા જનરલ સભાને આપવામાં આવી
છે. આ બાર ટ્રસ્ટીઓ પોતામાંથી એક ટ્રસ્ટીની પ્રમુખ તરીકે અને બે ટ્રસ્ટીઓની મેનેજીગ ટ્રસ્ટીઓ તરીકે વરણી કરશે. અને ટ્રસ્ટી મંડળને જરૂર જણાતાં તે બે વધુ દ્રસ્ટીઓને ચૂંટી શકશે. અને આ ટ્રસ્ટી મંડળના પ્રમુખ શ્રી કચ્છી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રમુખ પણ ગણાશે.
“પ્રતિનિધિ–(૯) એક સે ઘર કે તેથી ઓછાં ઘરવાળા દરેક સ્થાનિક સંધ ચાર પ્રતિનિધિઓ, અને તે ઉપરાંત દરેક પચીસ કે તેથી ઓછાં ઘર મુજબ એક વધુ પ્રતિનિધિ નીમશે અને એ રીતે સ્થાનિક સંધ તરફથી નીભાઈ કે ચૂંટાઈને આવેલાઓને પ્રતિનિધિઓ કહેવામાં આવશે.”
આ પ્રમાણે શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢીને કારોબાર સરખી રીતે ચાલી શકે એટલા માટે આ ટ્રસ્ટડીડમાં જરૂરી બધી જોગવાઈઓ કરવામાં આવી છે. અને સને ૧૫૩ની સાલમાં નેધાવવામાં (રજિસ્ટર્ડ કરાવવામાં) આવેલ આ બંધારણમાં કુલ ૫૭ કલમે રાખવામાં આવી છે અને કેટલીક મુખ્ય કલમમાં પેટાકલમ પણ ઉમેરવામાં આવી છે.
પેઢીની સ્થાપનાથી તે અત્યાર સુધીના ટ્રસ્ટીઓની યાદી દેરાસરના પ્રવેશદ્વારની બહારના ભાગમાં સંસ્થાના સ્વર્ગસ્થ, નિવૃત્ત અને અત્યારના ટ્રસ્ટીઓની જે યાદી, એમની સેવાઓની સાલવારી સાથે, મૂકવામાં આવી છે, તે નીચે મુજબ છે –
વિ. સં. ૨૦૦૯ સુધીના સદૂગત ટ્રસ્ટીઓ
૧. શા. સાકરચંદ પાનાચંદ,
૨. , માણેકચંદ શામજી, ૩. , નરસી તેજસી, ૪. , આસુભાઈ વાઘજી,
ભુજ પ્રમુખ (વિ. સં. ૧૯૫૦ થી ૨૦૦૮)
[ ચિત્ર નં. ૫૪] માંડવી ટ્રસ્ટી (વિ. સં. ૧૯૫૦ થી ૧૯૯૭) ભુજપુર , (વિ. સં. ૧૫૦ થી ૧૯૮૬) દુર્ગાપુર મે. ટ્રસ્ટી (વિ. સં. ૧૯૫૦ થી ૧૯૭૫)
[ ચિત્ર નં. ૫૫] અંજાર ટ્રસ્ટી (વિ. સં. ૧૯૭૭ થી ૧૯૨ ) ભુજપુર મે. ટ્રસ્ટી (વિ. સં. ૧૯૭૭ થી ૧૯૯૫) માંડવી ટ્રસ્ટી (વિ. સં. ૧૯૭૭ થી ૧૯૦) કોટડી , (વિ. સં. ૧૯૭૭ થી ૧૯૨) માંડવી , (વિ. સં. ૧૯૧ થી ૨૦૦૪) ભુજપુર ક (વિ. સં. ૧૯૧ થી ૨૦૦૮)
૫. , સોમચંદ ધારશી, ૬. , ટેકરસી મૂલજી, ૭. ,, પરસેત્તમ અમરસી, ૮. , શામજી દેવસી, ૯. , નારાણજી પરસોત્તમ, ૧૦. એ વલભજી નરસી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org