SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ૦ માથુરી સંસ્કારી જીવનમાં આવશ્યક ગુણો દરેક શાસ્ત્રમાં એક જેવા જ છે એટલે આપણે એટલું તો અવશ્ય નક્કી કરી શકીએ કે ઉપરના ગુણવાળી વ્યક્તિ જ સંસ્કારી કહેવાય અને એ ગુણોને જ સંસ્કાર કહી શકાય. જે સંસ્કારો આપણા જીવનને સંકુચિત કરી મૂકે, જે સંસ્કારો આપણા જીવનવિકાસમાં બાધક નીવડે તે ધાર્મિક સંસ્કારો નથી પરંતુ અધાર્મિક છે અને તેથી જ વર્ષ છે. આપણે ઉપરના સંસ્કારોને જ ધાર્મિક સંસ્કારો સ્વીકારીને આગળ જણાવ્યા પ્રમાણે પ્રયત્ન કરીશું તો ઊગતી પ્રજામાં ધાર્મિક સંસ્કારો સચવાશે એ નિઃસંદેહ છે. જૈન પ્રકાશ ૧૮-૨-૧૯૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy