________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડાં
૬૫
મિ. આશ્મીના આ ચુકાદા સામે ત્રીજી અરજી કરી. આ અરજીમાં મુખ્ય રજૂઆત અને માગણી આ પ્રમાણે કરવામાં આવી હતી~~
૧. મિ. ફિઝિરાન્ડના ફૈસલાના પરિસ્થિતિ અને પાલીતાણાના દરબારશ્રી પગરખાં પહેરીને અને સિગારેટ પીતાં પીતાં ટૂંકામાં ત્રણ સ્થાને, એમને પગરખાં કાઢીને કંતાનનાં પગરખાં પહેરવાની અને બીડી પીવાનુ' 'ધ કરવાની વિનતી કરવામાં આવ્યા છતાં, પગરખાં પહેરીને અન સિગારેટ પીતાં પીતાં ટૂંકામાં ફર્યાં એ એ પ્રસ`ગેા વચ્ચે ફેર છે, તે ક્રૂર એ જાતના છે કે પહેલા પ્રસ`ગમાં હથિયારા ને જોડા સાથે ટૂંકમાં પ્રવેશવાના કાઇ મુદ્દો જ ઊભા કરવામાં આવ્યેા ન હુતા, એટલે મિ. ફિઝિરાલ્ડના ફેસલાના આધારે દરબારને નિર્દોષ અને ખોટા ઇરાદેા ન ધરાવતા કહેવા એ ઉચિત નથી.
૨. ભૂતકાળમાં જ્યારે ગાયકવાડ મહારાજાએ ગિરિરાજની મુલાકાત લીધી ત્યારે તેમની સાથે ઠાકારસાહેબ પણ હતા. અને એ બંનેએ ટૂકાના પ્રવેશદ્વાર પાસે ચામડાના બૂટ કાઢી જ નાખ્યા હતા.
૩. છેક પ્રાચીનકાળથી પ્રવાસીઓ, રાજાએ, રાજકુમાર અને અગ્રેજ સરકારના વાઈસરાયા, ગવનરો અને અધિકારીએ પવિત્ર શત્રુ જયતીની મુલાકાતે આવતા રહ્યા છે અને એમાંના કેટલાય અત્યારના ઠાકોર સાહેબ અને એમના પૂર્વના ઠાકોર સાહેખના મહેમાન બનતા રહ્યા છે. ગિરિરાજની મુલાકાત વખતે એમની સાથે પાલીતાણાના ઠાકોર સાહેબ પણ ઉપર જતા હતા. પણ અરજદારને એવા એક પશુ દાખલે સાંભરતા નથી કે જે વખતે ટૂંકમાં દાખલ થતાં પહેલાં ચામડાના જોડા કાઢી નાખવાની પ્રથાના અમલ કરવામાં ન આવ્યા હાય. ઠાકોર સાહેબ પાતે હિંદુ છે ને એ રીતે તે એ જાણે છે કે પવિત્ર સ્થાનમાં પગરખાં પહેરીને જવાથી કેટલી આશાતના થાય છે. આમ છતાં, ઠાકાર સાહેબ જે રીતે ટૂંકામાં ફર્યા તેથી તેમના ઈરાદા જૈનોને નાખુશ કરવાના
અને તીની આશાતના કરવાના હતા એમ સ્પષ્ટ થાય છે.
૪. મિ. આશ્મીના ચુકાદા જૈનોને પૂરતું રક્ષણ આપી શકે અને પાલીતાણાના દરબારના હાથે આવી ઘટનાનુ' પુનરાવર્તન થતુ રીકી શકે એમ અમને નથી લાગતું. અમને એ વાતનુ દુઃખ છે કે ઠાકોર સાહેબ તરફથી ન તા દિલગીરી દર્શાવવામાં આવી છે કે ન તા ખુલાસા મેળવવામાં આવ્યું છે. પાલીતાણાના દરખારશ્રીનું આ પગલું લાંખા વખતથી જૈન સ`ઘ તથા એમની વચ્ચે ચાલ્યા આવતા ઝઘડાનુ જ સમર્થન કરે છે.
પુ. એટલા માટે અમારી વિનંતી છે કે, અગાઉના પ્રસંગે કરવામાં આવ્યુ હતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org