________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
૩
તરફથી શેઠ આ. કે. તરફ ‘વચનાત્’ કરી લખેલ છે, અને સ્વસ્થાન પાલીતાણા તરફથી હરાલથી ખબર આપ્યાં સીવાય . સુ. તપાસ માટે ગયા તે બાબત તકરાર જણાય છે.
“ સ્વસ્થાન પાલીતાણા તરફથી પે. સુ. પાતાનાં હથીઆર ત્યા ખુટની સાથે ગઢની અંદર જાય તેમાં કશી હરકત નથી. કેમકે તે પ્રમાણે ગઢમાં બધાને જવાની છુટ છે. પરંતુ દેહેરાંની અંદર જવાનુ` હોય તે ચામડાનાં જોડા બહાર રાખી લૂગડાંનાં માજા પહેરી અંદર જવુ' જોઈ એ. તેમજ માટી માટી ધર્મની બધી જગામાં અમારા ધારવા મુજબ એવા રીવાજ ચાલે છે કે કોઈ પશુ દેવલની અ'દર જવાનુ હાય તા પેાતાનાં હથીઆર બાહાર રાખી અંદર જાય તે જ પ્રમાણે પ્રેા, સુપ્રિ.ને દેરાંની અંદર તપાશ કરવા જવાનું હોય પોતાનાં હથીઆર પેાતાના સીપાઈ અહાર રાખી તેને આપી અંદર જાય અને પાછા આવી તે સીપાઈ પાશેથી હથીઆર પાછા લેશે તે તેમાં અમારા ધારવા મુજબ હરકત નથી તેા તેવી ખમતમાં હવે પછી તેમ રીવાજ રાખવા જોઇએ તેમજ સ્વસ્થાન મચકુરની ડુંગર ઉપર હકુમત છે તેા તેમના પેા. સુ. ડુંગર ઉપર તપાસ કરવા જઈ શકે છે અને તે ખાખતનાં હરાલથી ખખર દેવાનુ` જરૂર હાય એમ અમેા ધારતા નથી,
શેઠ આ. કે. ત્રમ્ વચનાથ કરીને લખેલ છે. પરંતુ અમારા ત્રથી તેમજ મે. પેક એ. શા. ત્રથી તેમનાં ત્રફ યાદ લખવાના રીવાજ ચાલે છે. તા મુજબ સ્વસ્થાન પાલીતાણા તરફથી લખવામાં હરકત હોય એમ અમે ધારતા નથી તે આસ્યા છે કે હવે પછી સ્વસ્થાન મચકુર તરફથી તે મુજબ લખાણ થશે. માટે આ શેરા સ્થસ્થાન પાલીટાણા તરફે અતાવતાં શેરાની ખરી નકલ શેઠ આ. કે. ને કારખાને પાલીટાણે ટપાલ મારફત માકલવી. 66 તા. ૨૭ મી જાનેવારી સને ૧૮૮૦ મુ. ભાવનગર
“ ઉમર નુરમહંમદને
મતાન્યા
વાસ્તવિક રીતે ગઢ, ટ્રક અને દેરાસર ત્રણેય શબ્દો આ રીતે જુદા જુદા અર્થમાં વપરાય છે, બધાં દેરાસરા અને બધી ટૂંકા જેની અંદર સમાઈ જાય છે તેને ગિરિરાજના ગઢ તરીકે ઓળખવામાં આવે છે. આ ગઢની અદર અનેક ટ્રકોના સમાવેશ થાય છે, તે પછી અમુક દેરાસરા તથા દેરીઓના ઝુમખાની આસપાસ જે વંડા વાળી લેવામાં આવે છે તેને ટ્રક કહે છે, અને જેમાં જિનમૂર્તિ વગેરેને બિરાજમાન કરવામાં આવે છે તેને દેરાસર કે દેરી કહે છે. ટ્રક સિવાયના ગઢની અંદરના ભાગમાં પગરખાં પહેરીને ભલે જઈ શકાતુ હાય પણ ટ્રકની અંદર તેમજ દેશસરની અંદર હથિયાર સાથે, પગરખાં પહેરીને તેમજ બીડી-સિગારેટ વગેરે પીતાં પીતાં ન જ જઈ શકાય એવી જૈન સ`ઘની આસ્થા છે. પ્રાચીનકાળથી ચાલી આવે છે અને એના જૈન સઘ દ્વારા તેમજ ખીજા
Jain Education International
“ ટ્રિટ્ઝલાંડ
“ આ. યા. એ. ઇ. પ્રાં. ગા.
For Private & Personal Use Only
www.jainelibrary.org