________________
શેઠ આ કરની પેહીના ઇતિહાસ તેહમત મૂકવામાં આવેલું તે માણશેના ઇનસાફરી વખત લીધેલા પુરાવાના દોહતરમાં પાછળથી દગલબાજીથી પાલીતાણું દરબારના લાભમાં ફેરફાર કરવામાં આવે તે આ સમજાયું છે કે જે અમલદારને હાથે, ઓછામાં ઓછું કેહેતાં, આ ફેરફાર કરવામાં આવે હતો તે લોકે ત્યારપછી સ્વસ્થાનની નોકરી છોડી જતા રહ્યા છે અને કદાચ ફોજદારી પણ તેમના ઉપર ચાલે તેમ રાખ્યું નથી પંતુ, આ વાત ઠાકોરને સમજાવવી જોઈએ કે બીનલાયક માણસોને નેકરીમાં રાખવાથી તમારા રાજકારભારની આબરૂને કેવું મોટુ હીણપદ લાગે છે. તેણે યાદ રાખવું જોઈએ કે બીજી કલાસના રાજાને મોટી હકુમતવાળી સત્તા જે સરકારે કબુલ કરેલી છે, તેની સાથે ભારે જવાબદારી રહે છે, જે જવાબદારી જે માણસોની ચાલ હમણાં તપાસમાં છે તેવી છાપના માણસે નેકર રાખવાથી બીલકુલ વિરૂધ છે. અને તેમને ખબર આપવી જોઈએ કે ૪ માસ પછી આ બાબતમાં તા, સ્વસ્થાનના સાધારણ ઈનસાણી રાજકારભારમાં સે સુધારે કરવામાં આવ્યો છે તે વિશે સરકાર પિલી મકલ એજેટ પાસેથી રીપેટ માગ્યો છે.
૩. સરકાર એમ ધારા વિના રહી શકતી નથી કે ઠાકોરે કંઈ પણ ખરા પુરાવા સીવાય મી. પ્રેમાભાઈ ઉપર ચોરી કરાવાને આરેપ મુકો અને વધારે તપાસ તે આરેપને કાંઈ પણ ટેકે આપવા તદ્દન નીષ્ફળ ગયે છે. અમારો આ અભીપ્રાય ઠાકોરને લખી જણાવો અને પેલીટીકલ એજટની મારફત આવી ભુલમાં દેરાઈ આવવાને સારુ મી. પ્રેમાભાઈને તેમણે પિતાની દીલગીરી બતાવી છે એમ અમારા જાણવામાં આવેથી અમને સંતોષ થશે. સમાસમાં પીલ સાહેબે આ અગત્યના કેસમાં જે ધીરજથી અને હસીઆરીથી ચેકસી કરી છે કે જે કેસ તેના આગલા અધીકારી બરાબર સમજેલા હોય એમ દેખાતું નથી, તેને માટે સરકાર તેમને ખુસીથી સાબાસી આપે છે.
સરકારના સેક્રેટરી” મુંબઈ સરકારના આ ઠરાવમાં જણાવ્યા મુજબ પાલીતાણાના દરબારશ્રીએ કાઠિયાવાડ પિલિટીકલ એજન્ટ જે. ડબલ્યુ. ટસન મારફત શેઠશ્રી પ્રેમાભાઈ હિમાભાઈ ઉપર મૂકવામાં આવેલ આક્ષેપ અંગે જે દિલગીરી દર્શાવી હતી તેની જાણ શેઠશ્રી પ્રેમાભાઈ હિમાભાઈને કરવા માટે પિોલિટીકલ એજન્ટ જે. ડબલ્યુ. વોટસન તરફથી તા. ૮મી જાન્યુઆરી ૧૮૭ ના રોજ નં. ૧૧૧ થી નીચે મુજબ પત્ર લખવામાં આવ્યું હતું.
“આજમ શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ
“આ જ તરફ જે. ડબલ્યુ વોટસન સાહેબ આફીસીયેટીંગ પિલીટીકલ એજંટ પ્રાંત કાઠીયાવાડ દીગર ઈડરના શા. રાયચંદ પ્રેમચંદની પાલીતાણામાં થએલ ચારીના કામમાં પાલીતાણાના ઠાકોર સાહેબે તા. ૨૩ જુન સને ૧૮૭૪ની એજંનસીમાં એક યાદ આપેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org