________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
33
વસ્તુસ્થિતિ આવી હાવા છતાં પાલીતાણાના દરખારશ્રીએ આ પ્રસગના ઉપયોગ ગિરિરાજ ઉપર ગઢની અંદરની ખાલી જમીન ઉપર પોતાના માલિકીહક સાબિત કરવા માટે કર્યાં હતા, જે એમની, કાઠિયાવાડના પાલિટીકલ એજન્ટ કેપ્ટન એલ. રસેલને તા. ૨૧-૩-૧૮૭૪ ના રાજ લખેલ ચાદમાં આ પ્રમાણે નોંધાયેલ છે :
“ ઉપર પ્રમાણે ટુકની અંદરની પડતર જમીન જાથુને વાસ્તે અથવા અમુક મુદ્દતને માટે જે વાવરવા દઇએ છેએ તેના મહેસુલના નાંણા લેવાના અમારા હક છે. તેને માટે એ જે શરાવકાના મુખી ગ્રહસ્થ નરસી કેશવજીએ પણ એ હક ખુસીથી કબુલ રાખેલા છે અને તેણે અમને ગારજી હીરાંચ'દજીની ટુકની અંદરની પડતર જમીનમાં ધ્રુવલ ખાંધુ તેના મહેસુલના નાંણા અમને આપા ખાખત તા. અમુક મુદ્દત સુધી કેટલીક જમીન ધરમક્રીઆના કામમાં વાપરી તેના નાંણા અમને આપા ખાખત સન ૧૮૬૫ની સાલમાં દસ્તાવેજ કરી આપેા છે તેની કલમ ૧ તથા ૪ જોવાથી ખાતરી થસે. એ હક તેણે મુસીથી કમૂલ રાખા છે અને તેના નાંણા અમને આપા છે. આ દસ્તાવેજ સરકારમાં દાખલ છે. તે દસ્તાવેજમાં ઉપર લખી અમારી જમીનના મહેસુલ વીગેરે ખાખતાને મલી ઊધડ રૂ. ૧૬૧૨૫/ આપા છે. ”
પાલિટીકલ એજન્ટને માલેલી પેાતાની આ યાદમાં દરખારશ્રીએ જમીન મહે મૂળમી કમના પશુ રૂ. ૧૬૧૨૫/ ની ઉધડ રકમમાં સમાવેશ થતા હેાવાનુ લખ્યુ છે, પશુ એમની આ રજૂઆાત કેવી પાયા વગરની હતી તે એમણે જ કરી આપેલ કરાર વાંચવાથી જાણી શકાય છે, જે આ પ્રમાણે છે :
સહી
“ લા. ગાહેલ શ્રી સુરસ`ઘજી ત્યા કુમારશ્રી માંનસ'ગજી વી શેઠ કેસવજી નાએક સુત નરસી કેસવજી જત તમે પાલીટાંણામાં ડુંગર ઊપર ગારજી હીરાચદજીની ટુંક મધે વલ કરૂ તા. ધરમસાલામાં દેરી કરી તેમાં પરતીષ્ટા કરવાને ઇંદ્રસલાખા કરવા સારૂ તમારે સગ લેઈ આહી આવવુ તેના દેશવ કરી દેવા તમે અરજ કરતાં તમને ઠરાવ કરી આપે તે નીચે પ્રમણિ
૧. તમે ડુ'ગર ઊપર તા. નીચે ધરમસાલામાં દેરી કરી છે તેની ખાખત.
૨. તમારી સાથે તા. તમારા તેડાવાથી જે કઈ દેસાવરના સાવક લેાક આવસે તે સાથે જળશભાવ લાવશે તા. તમે ખરથવા સારૂ જે કાંઈ જણસભાવ મ`ગાવસેા તે ઉપર દરબારી જગાતની મા. લાગે છે તે.
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org