________________
શેઠ આ ફની પેઢીના ઇતિહાસ
(૩) શ્રી ધનેશ્વરસૂરિએ વિ. સ'. ૪૭૭માં રચેલ શ્રી શત્રુ'જય માહાત્મ્ય. (૪) શ્રી મેરુતુ ંગસૂરિએ વિ. સ'. ૧૫૨૦માં રચેલ પ્રશ્ન'ધ ચિંતામણિ, પ. પૂ. મણિવિજયજી દાદાએ પુરાવા તરીકે જ્ઞાનવિમલસૂરિએ રચેલ ‘સિદ્ધ ગિરિ ધ્યાવે। ભવિકા, સિદ્ધગિરિ ધ્યાવે' એ પક્તિથી શરૂ થતું સ્તવન અનુવાદ સાથે રજૂ કર્યું હતું.
આ બધા સાક્ષીઓ તથા એમણે રજૂ કરેલ ખધ પુરાવાના અભ્યાસ કરીને મિ. ઈ. ટી. કેન્ડીએ એક ખૂબ વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યા હતા અને એમાં એના તારણુ રૂપે નીચે મુજબ મુદ્દા રજૂ કર્યાં હતા :
२६
“હવે બધા પુરાવા તપાસ્યા પછી હું' આ આખા મુકમાના સારાંશ રજૂ કરવાના પ્રયત્ન કરું છે. નીચેની ખાખતા મને સાબીત થયેલી માલૂમ પડે છે—
(૧) અનાદિ કાળથી શ્રી શેત્રુજા ડુંગર ઉપર જૈનોનાં પવિત્ર દેવળા છે. તેમના એ રીતના કમજો માગલ રાજ્યાધિકારીએ પાસેથી મળેલાં રમાનાથી કબૂલ થયેલા હતા અને મરાઠા લોકો એમાં વચ્ચે પડથા હાય એવુ સાબિત કરે એવા કાઈ પુરાવા નથી. (૨) હાલના પાલીતાણાના ઠાકેારના વડવાઓએ પાલીતાણાના કખજો કયારે મેળવ્યો હતા તે બતાવવાને કોઇ આધાર નથી પણ ૧૭મા સૈકાની મધ્યમાં તેઓ જાત્રાળુઓ પાસેથી કર લેતા હતા અને ૧૮મા સૈકાની પહેલાં તે તે કરો ઘણા જ વધારવામાં આવ્યા હતા એ સ્પષ્ટ છે.
66
“ (૩) વળી એવુ પણ જણાય છે કે તે વર્ષામાં એ ડુઇંગર ઉપર પવિત્ર ઇમારત અનાવવા માટે અથવા પ્રતિમાની પ્રતિષ્ઠા કરવા માટે કેટલીક વખત જાત્રાળુઓ પાસેથી નજરાણુ કે હકશાઈ (royalti) લેતા હતા.
66
(૪) સને ૧૮૨૧ થી તે ૧૮૪૩ ની સાલ સુધી પાલીતાણામાં શ્રાવકાની સત્તા ઘણી માટી હતી.
46
(પ) ઉપર કહ્યા મુજબ સને ૧૮૪૩ થી આજ સુધીમાં ઢાકાર સાહેબને જવલ્લે જ હકશાઇ (royalty) મળી હતી.
“ (૬) જમીન ખરીદવા માટે જ પૈસા આપવામાં આવ્યા હોય એવુ જાણવા મળતુ' નથી.
66
“ (૭) ગઢની અંદર જે કાંઈ છે તે બધાં ઉપર હમેશને માટે શ્રાવકાના પૂરેપૂરા કબજો રહ્યો છે.
(૮) ગઢની બહાર શ્રાવકોએ ઘણી ઇમારતા ખાંધી છે. પર ંતુ ઇમારતાને વાસ્તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org