________________
.
શેઠ આ૦ ૨૦ની પેઢીના ઇતિહાસ
જમીનના હક માટેની તકરારા :-~
ગિરિરાજ ઉપર ગઢની અંદર કે ગઢની બહાર અવારનવાર દેરાસર કે ઢેરી જૈન સંઘ તરફથી ખાંધવામાં આવતાં હતાં. આ માટે જમીન મેળવવાની ખાખતમાં શેઠ આણુ છ કલ્યાણજીની પેઢીને પાલિતાણા રાજ્ય પાસે માગણી મૂકવી પડતી ન હતી. અને આવી જમીન પેાતાને માટે વાપરવાના તેમજ બીજા ભાવિકજનાને દેરું' કે ઢેરી અધાવવા માટે જમીન આપવાના અધિકાર વગર કહ્યે જ પેઢી ભાગવતી હતી. આમાં તેા એવા પણ દાખલા નોંધા ચેલા છે કે જ્યારે દેરું કે દેરી ખધાવનાર વ્યક્તિએ જમીનના નકરા તરીકે અમુક રકમ પેઢીને આપી હોય. આવી સ્થિતિ હેાવાને કારણે જમીન મેળવવાની ખાખતમાં પાલિતાણા રાજ્ય પાસેથી જમીન મેળવવાના સવાલ લગભગ સવાસા-ઢોસા વર્ષથી ઊભા થયા હાય એવા કાઈ દાખલા પેઢીના દફતરમાંથી જાણવા કે જોવા મળતા નથી. પેઢીના દફ્તરમાં પેઢી હસ્તકનો કાગળા, દસ્તાવેજો કે કરારા ઉપરાંત પાલિતાણા રાજ્યના કાગળાના પણ સમાવેશ થાય જ છે.
પૈઢીનુ દફતર તપાસતાં પાલિતાણા રાજ્યે આવી, નવાં દેરાં-ઘેરી માટે ગિરિરાજ ઉપર ગઢમાં કે ગઢની ખહાર ઉપયાગમાં લેવામાં આવતી, જમીનની માલિકી પાતાની છે અને પાતાની મંજુરી વગર તેમજ જરૂરી કિ`મત ચૂકવ્યા વગર પેઢીથી કે કોઈપણુ જૈન વ્યક્તિથી વાપરી શકાય નહિ એવી પાલિતાણા રાજ્ય તરફથી સૌથી પહેલી માગણી સને ૧૮૩૬ની સાલમાં એ વખતના દરબાર ગાડેલ નાંઘણુજી તથા કુવર પ્રતાપસંગજીના નામથી કાહિચાવાડના પાલિટીકલ એજન્ટ સમક્ષ તા. ૨૭–૧–૧૮૩૬ (વિ. સ. ૧૮૯૨ મહાસુદ ૯)ના રાજ કરવામાં આવી હતી.
આ અરજીની નકલ તા મળી શકી નથી, પણુ સને ૧૮૭૫ના એક સરકારી અહે વાલમાં આના એક ફકરા નાંધાયેલા મળે છે તે ઉપરથી દરખાર તરફથી આવી માગણી થયાના ખ્યાલ આવે છે.
આ સરકારી અહેવાલ એટલે જમીનની માલિકીના મુદ્દાને લગતી પાલિતાણા રાજ્ય તથા જૈન કામ (પેઢી) વચ્ચે ઊભી થયેલી તકરારની વિગતવાર તપાસને અંતે મુંબઈ સરકાર તૈયાર કરેલ અહેવાલ. મુંબઈ સરકારે તા. ૨૪-૨-૧૮૭૫ ના ઠરાવથી આ ખબતમાં પૂરતી તપાસ કરીને પેાતાના અહેવાલ માકલવાના આદેશ કાઠિયાવાડના પોલિટીકલ એજન્ટ મિ. પીલને કર્યાં હતા. અને મિ, પીલે આ કામ પેાતાના એકિટ...ગ જ્યુડિશિયલ આસિસ્ટન્ટ મિ, કેન્ડીને સોંપ્યુ હતુ.
6
મિ. કેન્ડીએ આ તપાસ દરમિયાન જે કઈ માહિતી મેળવી હતી તેમાં એક મુદ્દો આ પ્રમાણે એમણે નાંધ્યા હતા : બીજો એક અગત્યના દાખલા ઠાકાર નોંઘણજીએ પાલિટીકલ એજન્ટને મેાલેલી તા. ૨૭ જાન્યુ. ૧૮૩૬ ની ગુજરાતી યાદ છે તે અગત્યની છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org