________________
રેલી જાણવા જેવી બાબતો (૪) શ્રી શત્રુંજય મહાતીર્થ (સચિત્ર ટૂંક પરિચય)
લેખક - શ્રી મધુસૂદન અમૃતલાલ ઢાંકી (એમ. એ. ઢાંધી).
વિ. સં. ૨૦૩૧ કિંમત રૂ. ૨.૦૦ (૫) શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠા અહેવાલ (સચિત્ર પુસ્તકો
લેખક - શ્રી રતિલાલ દીપચંદ્ર દેસાઈ
પ્રકાશન સાલ - વિ. સં. ૨૦૩૪, કિંમત રૂ. ૧૫.૦૦ (૬) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઈતિહાસ - ભાગ ૧ (સચિત્ર પુસ્તક)
લેખક :- શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
પ્રકાશન સાલ - વિ. સં. ૨૦૩૯ કિંમત રૂ. ૫૦.૦૦ (૪) તીર્થોને નકશે –
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનાં તીર્થો દર્શાવતા પહેલી આવૃત્તિના નકશાની સુધા
રેલી, વધારેલી અને મોટી સાઈઝની બીજી આવૃત્તિ સને ૧૯૮૫ કિંમત રૂ. ૧૫.૦૦ (6) ચિત્રસંપુટ –
પેઢી તરફથી કેટલાંક તીર્થોના ચિત્રોને સંપુટ બહાર પાડવામાં આવ્યા છે જે નીચે મુજબ છે : (૧) આબુદેલવાડાનાં બાર ચિત્રોને સંપુટ (સ્વી«રલેન્ડમાં તયાર થયેલ અને શેઠ શ્રી કરભાઈ લાલભાઈને ભેટ મળેલ ચિત્ર) કિંમત એક સેટની રૂ. ૧૫.૦૦. (૨) રાણકપુર તીર્થનાં બાર ચિત્રોને સંપુટ (સ્વીત્રરલેન્ડમાં તૈયાર થયેલ અને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને ભેટ મળેલ ચિત્રો) કિંમત એક સેટની રૂ. ૧૫.૦૦. (૩) આબુદેલવાડાનાં હિંદુસ્તાનમાં છપાયેલ ૧૧ ચિત્રને સંપુટ. કિંમત એક સેટની રૂ. ૧૦.૦૦. (૪) રાણકપુરના (હિંદુસ્તાનમાં છપાયેલ) ૯ ચિત્રોનો સંપુટ. કિંમત રૂ. ૧૦.૦૦ (૫) શ્રી શત્રુંજય તીર્થની ૧૨ છબીઓને સંપુટ કિંમત રૂ. ૨૦.૦૦ છબીકાર શ્રી કાંતિલાલ રાંકા – સાદડી. (૬) શ્રી તારંગાજી તીર્થની ૧૨ છબીઓને સંપુટ. કિંમત રૂ. ૨૦.૦૦ છબીકાર શ્રી કાંતિલાલ રાંક – સાદડી. (૭) શ્રી રાણકપુર તીર્થની ૧૫ છબીઓને સંપુટ. કિંમત રૂ. ૧૫.૦૦ છબીમાર શ્રી કાંતિલાલ રાંક - સાદડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org