________________
કેટલી જાણવા જેવી માખતા
નગરશેઠ શાંતિદાસ ઝવેરીની ચાથી પેઢીએ થઈ ગયા અને નગરશેઠપણ એમને મળ્યું. હતુ. એમ પણ ઉપરની હકીકત પરથી જાણી શકાય છે.
શત્રુ જયના પહાડે ખરીદી લેવા સબધી અસફળ વાતચીત :
જૈન પર પરાના ઇતિહાસ'ના ત્રીજા ભાગમાં શ્રી શત્રુંજય તીર્થના પહાડ ખરીદી લેવા સ‘બ‘ધી જે વાત છપાઈ છે તે ધ્યાનમાં લેવા જેવી હેાવાથી અહી‘ રજૂ કરવી ચિત લાગે છે. ૯ મુ ખઈના શેરખજારના માટો વેપારી શેઠ પ્રેમચંદ રાયચંદૅ શત્રુજયની યાત્રાએ આવ્યા, તે અને ઠાકાર માનસિંહજી વચ્ચે સાધારણ વાત ચાલતી હતી. એ વખતે શેઠ મુંબઈના શેરબજારના બેતાજ બાદશાહ મનાતા હતા. શેઠે ઠાકોરને જણાવ્યું કે, આ આ તીર્થના ઝઘડા કાઢી નાખા ’ ઠાકારે જવાખમાં કહ્યું કે, ‘ તમે કહેા તે શત્રુ જય તીર્થ તમને ભેંટ આપી દઉં. ’
66
શેઠે કહ્યું : ‘શેઠા અને સાઢાગરા ભેટ લેવા ઇચ્છે નહી, તે તે રાજા-મહારાજાઓનાં માન-સન્માન ઇચ્છે, તા મારે આ ભેટ ન જોઈએ, પણ જેટલી જોઈએ તેટલી રકમ
માંગા. રકમ તમારી અને તી મારુ.’
22
આ પ્રમાણે મત્રીભાવે વાતચીત ચાલી, પણ કંઈ નિ ય થયા નહી'. શેઠને એકાએક મુંબઈ જવુ પડયુ અને તે વાત માત્ર વાતરૂપે જ બની રહી. 2
—જૈન પરંપરાના ઇતિહાસ – ભાગ – ૩ પૃ. ૨૬૫
‘ઠા. માનસિંહ સને ૧૮૮૫માં પાદીતાણાની ગાીએ ખેડા. તે વખતે જૈનોએ પાલીતાણા આવીને ઢાકારના સારા સત્કાર કર્યો, અને ગાઢી બેસવાના ઉત્સત્રમાં પૂરા ભાગ લીધા, આ પ્રસગે શેઠાણી હરકોરબાઈએ ઠાકારનો સામે રૂ. ૨૫,૦૦૦/ની થેલી ધી અને અમદાવાદ તેમ જ મુંબઇનાં જૈનએ પણ મેાટી રકમ આપી.
7
ઈજારાના વખતમાં જે જૈન ધર્મશાળાએ બની હતી તેની જમીત રાવની હાય કે રામળી ન હેાય પણ રાજ્યને તેની રકમ મળવી જોઈએ, આ બાબતમાં ઠાકારને અસતાષ હતા. ‘માત્ર રૂપિયાની જ વાત છે ને !' એમ કહી શેઠ મનસુખભાઈ એ ઠાકોરના મનને સંતુષ્ટ કરવા રાજ્યાભિષેકના પ્રસંગે રૂ. ૨૫,૦૦૦/ની રકમ આપી અને તે ખાખતે સમાધાન કર્યું. ઠાકરે પણ શેઠ મનસુખભાઈની વાતના સ્વીકાર કર્યાં છતાં સહભવ છે કે આથી યે પણ ઢાકારને સતાષ થયા ન હોય.
""
જૈન પરંપરાના ઇતિહાસ ભાગ – ૩ પૃ, ૨૬૨, ૨૬૩.
જ્ઞાનવૃદ્ધિની કાય વાહી :
જ્ઞાન અને ક્રિયા વચ્ચેના સ'બ'ધ એક વિશિષ્ટ પ્રકારના સબધ છે. એને કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org