SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ રહે પેઢીના કાર્ય ક્ષેત્રના થયેલા વિસ્તાર આપણને એક દસ્તાવેજ કરી આપ્યા તેમ દિગમ્બર સ`ઘને પણ બીજો દસ્તાવેજ કરી આપ્યા હતા. આપણને કરી આપેલ દસ્તાવેજમાં જણાવ્યા મુજબ આ પહાડ ઉપરના આપણા માલિકીહ આખા પહાડને મહિને અમુક મર્યાદામાં આવી ગયા છે અને આ પહાડ ઉપરના જ*ગલની આવકમાંથી ૪૦ ટકા બિહાર રાજ્યને ત્યા ૬૦ ટકા આપણા સંઘને મળે એવી ગાઠવણુ કરવામાં આવી છે.. (૧૧) મગનલાલ કરમચ`દનાં સાત ટ્રસ્ટ : અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ મિલમાલિક શેઠ શ્રી અખાલાલ સારાભાઈ કેટલાક વખત માટે શેઠ આણુ દજી કલ્યાણજી પેઢીના વહીવટદાર પ્રતિનિધિ હતા, એમના દાદા મગનલાલ કરમચંદે ધર્મ ભાવનાથી પ્રેરાઈને જુદાં જુદાં સાત ધર્માદા ટ્રસ્ટેટની સ્થાપના કરી હતી. સમય જતાં આ સાતે ટ્રસ્ટો શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીને સોંપી દેવાનુ એ લેાકાને હિતાવહ લાગતાં તે માટે નીચે મુજબ આ ટ્રસ્ટનો સાંપણી અગેની કાર્યવાહી રવામાં આવી હતી. તા. ૨૪-૯-૧૯૫૬ના રાજ આ કાર્ય માટે પેઢીના વહીવટદ્વાર ટ્રસ્ટીઓની મીટિંગ મળી હતી તેની કાય વાહી નીચે મુજબ છેઃ Un આજ રાજ તા. ૨૪-૯-૧૯૫૬ એટલેસ'. ૨૦૧૨ના ભાદરવા વદી પને સામવારના રાજ ખારના અઢી વાગતાં શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના પાનકારનાકાના ખગલે નીચે જણાવેલાં સાત ટ્રસ્ટીના ટ્રસ્ટીઓની મીટિ*ગ થયેલ. (૧) મગનલાલ કરમચંદ દેરાસર કેસર-સુખડ ફંડ. (૨) મગનલાલ કરમ' પાલીતાણા ધર્મશાળા ફંડ. (૩) પૂ. સાધુ મહારાજોને વહેારાવવાના કાપડનું કુંડ. (૪) મગનલાલ કરમચંદ્ન અષ્ટાપદજી અને નદીશ્વરદ્વીપ ક્રૂડ, (આમાં અમદાવાદની દોશીવાડાની પાળમાં આવેલ નદીશ્વરદ્વીપ સહિતનાં અષ્ટાપદજીનું દેરાસર સમજવુ.) (૫) મગનલાલ કરમચ'દ પાલીતાણા દેરાસરનુ` કુંડ. (૬) મગનલાલ કરમચંદ પાલીતાણા સદાવ્રત કુંડે. (૭) મગનલાલ કરમચંદ ચોથાત્રત બાધા ફૂડ. “સદરહું ફૂસ્ટેટના નીચે લખ્યા મુજખના ટ્રસ્ટીએ હાજર છે (૧) શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ – પ્રમુખ. (૨) વકીલ શ્રી ચંદ્રકાન્ત છેોટાલાલ ગાંધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy