SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩ર શેઠ આ૦ કટની પેઢીને ઇતિહાસ – તા. ૧૩-૬-૧૯૧૧ના રોજ ભાવનગરથી શેઠ કુંવરજી આણંદજીએ ૨૫૦ ઢોર ઓછી ફી લઈને છાપરિયાળીએ રાખવાનું લખ્યું છે, તે એમને જણાવવું કે ઢોરો મૂકી જવા થા પાછાં લઈ જવાનું જે ખર્ચ થાય તે આપવા તેઓ તૈયાર થાય તે બે માસ માટે ઢોર રાખવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૩૦-૧૨-૧૯૧૫ ના રોજ વઢવાણનું મહાજન તેમની પાસે લહેણા નીકળતા રૂ. ૬૦૦૦/ આપે છે તે રૂપિયા મળ્યા પછી દર સાલ રૂ. ૭૫૧/ આપે તે તેમનાં ૧૦૦ ઢાર છાપરિયાળી પાંજરાપોળમાં રાખવાં એવું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૨૦-૧-૧૯૧૬ના રોજ સાદડી પાસેની બકિસર સાલ પાંજરાપોળને ચાલુ સાલ ઘાસ-પાણીની તંગી વર્તાતી હોવાથી તેને રૂ. ૧૦૦જીવદયા ખાતેથી આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – તા. ૨૫-૧૨-૧૯૧૮ના રોજ પાળિયાદ પાંજરાપોળનાં ૧૦૦ ઢોર વગર ફીએ રાખ વાનું નકકી કરવામાં આવ્યું હતું. – તા. ૧૫-૯-૧૯૨૨ના રોજ અંજારના સેથી દેઢસો ઢોર, એક ઢોર દીઠ રૂ. ૧૪ કે ૧૫ લઈ૫૦૦ સુધી સંખ્યાનાં ઢેર છાપરિયાળીમાં રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું. તેને રાખવાનું આ પાંજરાપોળનું સંખ્યાબળ : છાપરિયાળી પાંજરાપોળમાં કેટલાં ઢોર રાખી શકાય છે તેને ખ્યાલ નીચે આપેલ આંકડા ઉપરથી પણ આવી શકશે? ઢેરની જાત વિ. સં. ૨૦૩૧ વિ. સ. ૨૦૩૪ ૧૦૨૮ ગાય ૨૦૫ર ૮૮૫ ભેંસ ૧૦૦ પાડા વાછડી ८७८ વાછડા ૨૧૪ પાડી પાડા ૫૭૨ ૧૦૪૩ માટાં ઘેટાં બકરા બકરી ઘટા ઘેટી ૧૨૮૨ બકરા બકરી ૧૫૮ ३६२ ૪૩૭ બળદ ૫૫ ૧૪૭ ૧૧૯ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy