________________
છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી
૩૧
અમદાવાદના શેઠ લાલભાઈ હીરાચંદ રતનચંદે રૂ. ૧૦૦૧/ ભર્યાં છે. તે સાડા ત્રણુ ટકાની લેાનમાં રોકવા અને તેનું જે વ્યાજ આવે તે રકમ દર વર્ષે માગસર સુદ ૩ના રોજ છાપરિયાળી પાંજરાપેાળનાં જાનવરેાને ઘાસચારા ખવડાવવામાં વાપરવી એવુ... નક્કી કરવામાં આવ્યું હતું.
ઉજ્જૈનના જૈન શ્વેતાંબર સ`ઘે–સઘવી શ્રી વાડીલાલ છગનલાલ હસ્તક રૂ. ૧૦૦૧/ ભર્યા છે તે સાડા ત્રણ ટકાની લેાનમાં રોકીને તેનું જે વ્યાજ આવે તે રકમ દર વર્ષ વૈશાખ સુદી ૧૩ના રાજ છાપરિયાળીનાં ઢારોને ઘાસચારા નાખવામાં વાપરવી એવું નક્કી કરવામાં આવ્યુ હતુ.
પરચૂરણ બાબત :—
તા. ૨૩-૫-૧૮૮૯ના રાજ છાપરિયાળીમાં માંદા ફૂંકડા અને કબૂતરને રાખી શકાય એવું મકાન ખાંધવાના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
---
-
- તા. ૨૦-૧-૧૮૯૫ના રાજ એમ ઠરાવ કરવામાં આવ્યે કે સૉંસ્થાને માટું. દેવુ. થઈ ગયુ. હાવાથી ઢાર એ વ માટે વગર ફીએ રાખી શકાય એવી સ્થિતિ નથી. તા. ૩૧-૧-૧૯૦૦ના રાજ મહુવાના કસાઈઓ ઢારાની ક્તલ કરવા માટે વેચાતાં લઈ જાય છે, તેવાં ઢારાને તે ન લઈ જાય તે માટે મહુવા મહાજન ખરીદી લે છે અને તેવાં ઢોરોને છાપરિયાળીમાં રાખવાની તેમની માંગણી છે, આવાં ઢારા જ્યારે મહુવાથી છાપરિયાળી આવે ત્યારે એને એક પશુ દીઢ રૂ. ૨૦૦/ લઈને છાપરિયાળીમાં રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું.
તા. ૨-૧-૧૯૦૦ના રાજ ઇન્દીર રાજ્યના ડેાકર મહારાજા માંગે એટલાં ગાય વગેરે ઢારે। આપવાનું ઠરાવવામાં આવ્યું હતું.
તા. ૧-૧૧-૧૯૦૫ના રાજ ભાવનગર તાખાના રાહીશાલા ગામમાં રહેતા લખા ભગત આ ગામે કારતક વદ ૧૦ના રોજ જીવયા ખાઅતના દાખસ્ત કરવા મેળા ભરવાના છે, તે વખતે તેમને ૧૦ થી ૧૫ સુધીની શાલ મેઢાડવાનું ઠરાવવામાં આવ્યું હતું.
-
તા. ૨૦-૩-૧૯૦૭ના રાજ ઢીઢાડા ગામના રબારી લેાકેાના ગુરુને જીવદયાના લાભ માટે શાલ ઓઢાડવાનું ઠરાવવામાં આવ્યું.
— તા. ૧૧-૪-૧૯૦૯ના રાજ છાપરિયાળીના બળદોને ગાળ આપવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ..
મુ'બઈની જૈન શ્વેતાંબર કાન્ફરન્સની જીવદયા કમિટીએ મદદની માંગણી કરેલી પણ માંગણીની રકમ વધારે માટી હાવાથી તે નામ'જૂર કરવામાં આવી હતી.
―
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org