SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ ર વ ણી શ્રી અમદાવાદ જીર્ણોદ્ધાર કમિટીની કામગીરી જીર્ણ થતાં કે થયેલાં જિનમદિરાના Ìધાર દ્વારા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની માફક એની સાચવણી કરવાની વિશિષ્ટ કામગીરી બજાવી રહેલ શ્રી અમદાવાદ દેરાસર જ[દ્વાર કમિટીને સક્ષિપ્ત પરિચય આ પ્રકરણને અંતે અહીં જ આપી દેવા ઉચિત લાગે છે. ૐ આ સંસ્થાનું પેાતાનું આગવું મધારણ છે. આ બંધારણમાંની નીચે મુજબની માહિતી ધ્યાન આપવા લાયક છે. આ સંસ્થાની સ્થાપના (૫૦ વર્ષ પહેલાં) સને ૧૯૩૫ના અરસામાં કરવામાં આવી હતી. (૧) સ્થળ :— આ કમિટીની ઓફ્િસ હાલ તુરત માટે અમદાવાદ શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢીમાં રાખવી, ભવિષ્યમાં કમિટીને યેાગ્ય લાગતાં ખીન્દ્ર કાઈ સ્થળે પણ ફેરવવી. ( કલમ નં. ૩ ). (ર) ઉદ્દેશ: ભારતભરનાં દેરાસરાના [દ્ધાર માટે માંગણી આવતાં તેની જરૂરિયાત તપાસી તે દેરાસરાના પૂરેપૂરા છÍદ્ધાર કરાવવા વ્યવસ્થા કરવી અગર કરાવવી અને ખાસ કારણે ફક્ત યેાગ્ય મદદ કરવી. ( કલમ ન. ૨). (૩) કમિટી યા સામાન્ય કમિટીના સભ્યો :–– (૧) સ્વપ્નની ખેાલી અથવા ખીજી કાઈ યાગ્ય રીતિએ [દ્વારમાં વાપરવામાં આવતી ઉપજ કમિટીને સુપ્રત કરનાર અગર કમિટીના ઉદ્દેશમાં સહાનુભૂતિ ધરાવનાર દરેક ઉપાશ્રય તરફથી એ સભ્યા. (૨) રૂપિયા ૫૦૦/થી રૂ. ૨૦૦૦/ સુધી વાર્ષિક રકમ આપનાર દેરાસર, સ`સ્થા અગર પેઢી તરફથી મેકલવામાં આવતા એક આગેવાન તે વર્ષ માટે. (૩) ત્ર રૂપિયા ૧૦૧/ અગર તેથી વધુ રકમ આપનાર કાઈ પણ ગૃહસ્થ તે વર્ષ માટે. = રૂપિયા ૧૦૦૧/ એકી સાથે આપનાર ગૃહસ્થ આજીવન’સભ્ય ગણાશે. ૪ રૂપિયા ૨૦૦૧/ અગર તેથી વધુ એકી સાથે આપનાર ગૃહસ્થ આ સંસ્થાના ‘ દાતા ' ગણાશે. ' 6 :~ ઉપર ૧, ૨ અને ૩ માં જણાવેલ દેરાસર, સંસ્થા કે પેઢી રૂ. ૨૦૦૦/ કે તેથી વધારે વાર્ષિક મદદ આપનાર એ સભ્ય અને રૂ. ૫૦૦૦/ કે તેથી વધારે વાર્ષિક મદદ આપનાર ચાર સભ્યા માકલી શકશે. કમિટી યા સામાન્ય કમિટી 'ઉપરના સગૃહસ્થાની બનશે. (કલમ નં. ૫). Jain Education International સંસ્થાના અડતાલીસમા રિપેટ માં જણાવ્યા મુજબ આ સસ્થાનાં નીચે મુજબ એ એનરરી સેક્રેટરી છે. (૧) રા. અમૃતલાલ વાડીલાલ શાહ (૨) રા. હિંમતલાલ ચીમનલાલ ચોક્સી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy