________________
પેઢીએ કરાવેલ ર્શાદ્ધારા
૨૦૭
તા. ૨૦-૨-૧૯૩૦ ના રોજ બનારસ રામઘાટ ઉપર શ્રી ચિંતામણી પાર્શ્વનાથનુ` મંદિર આવેલું છે, તે જીણ થયેલ છે તેની ટીપ થયેલ છે. રૂ. ૫૬૫૦/ જમા થયેલ છે. તે શેઠ દામજીભાઇ ધારસી ત્થા બાપુ ગુલાબચંદને ùાંચ લઈ રૂ. ૫૬૫૦/ આપવા ત્યા મ'ગાવવાનુ નક્કી કરવામાં આવ્યું હતું.
-
તા. ૩૦-૭-૧૯૩૧ ના રાજ નાગદાના દેરાસરનાં જીર્ણોદ્ધારમાં રૂ. ૧૫૦ આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
―――――
તા. ૧૩-૧૧-૧૯૩૦ના રાજ ખ'ભાતના સુખસાગર પારસનાથજીના દેરાસરના છોમાટે રૂ. ૫૦૦/ મજૂર કરવામાં આવ્યા હતા.
-
તા. ૧૭–૩–૧૯૩૨ ના રોજ જીર્ણોદ્ધારના કામકાજ માટે અચલગઢ કારખાનાવાળા શેઠ અચલસી અમરસીને ૪%નાં વ્યાજે રૂ. ૧૦૦૦ થી ૧૫૦૦ ધીરવાની મંજૂરી આપવામાં આવી હતી.
તા. ૪-૧૧-૧૯૩૪ ના રાજ શેઠ કસ્તૂરભાઈ લાલભાઈને ઝવેરીવાડ વાઘણુપાળમાં આવેલ શ્રી ચક્રેશ્વરી માતાજીની દેરીને તેમને ખર્ચે જીર્ણોદ્ધાર કરવાની મ་જૂરી આપવામાં આવી હતી.
તા. ૧૯-૧-૧૯૩૯ ના રાજ માટા પેાશીનાજી દેરાસરના ચાલુ ખર્ચ ત્થા છોકાર માટે રૂ. ૧૫૦/ મંજૂર કરવામાં આવ્યા હતા.
તા. ૨૦-૧૧-૧૯૩૯ના રાજ સાદડી દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૯૦૦૦/ ઉપરાંત ખીજા વધારે રૂ. ૧૫૦૦ મજૂર કરવામાં આવ્યા હતા.
તા. ૧૫-૮-૧૯૪૦ ના રોજ ઈડરગઢનાં બાવન જિનાલયમાં મૂળ નાયકમાં જીર્ણોદ્ધારના કામમાં રૂ. ૨૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
તા. ૧૦-૨-૧૯૪૦ ના રાજ અલવરથી શ્રી શ્વેતાંબર સઘના પત્ર આવ્યા છે કે જીર્ણોદ્ધારનુ કામ જલ્દી શરુ કરવાનુ છે તે રૂબરૂ નક્કી થયેલા પ્લાન મુજબ દેરાસરના જીર્ણોદ્ધાર કરાવવા તેઓ બીજેથી રૂ. ૪૦૦૦ ટીપ કરી ભેગા કરે તે શરતે રૂ. ૩૦૦૦/ આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
તા. ૨૨-૨-૧૯૪૧ ના રાજ સાદરી ગામના મુખ્ય દેરાસરના ગભારા ઉપરનુ' શિખર અને તેની નીચેના મ`ડાવર વગેરેના જીર્ણોદ્ધારના કામ માટે રૂ. ૩૦૦૦/ મજૂર કરવામાં આવ્યા હતા.
— તા. ૨૦–૨–૧૯૪૨ ના રાજ માંડવગઢ તૌના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org