SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ગામ ઓગણજ - વાસવાડા – મહેરવાડા ખાવડી – - સલુંમર – કડી – આડુ - રામસણ – મ ૫૦૦ ૨. ૫૦૦ ૨. ૫૦૦ રૂ. ૫૦૦ રૂ. ૫૦૦ ૨. ૫૦૦ ૨. ૫૦૦ ૧૦૦૦ શેઠ આ૦ કની પેઢીના તિહાસ રકમ રૂ. ૧૦૦ ૩. ૧૦૦ ૩. ૧૦૦૦ ૨ ૩૦૦૦ ૨. ૫૦૦ ૨. ૨૦૦૦ ૨. ૫૦૦ ૨. ૫૦૦ ૩. ૧૦૦૦ ગામ મુઢેરા - પાકરણ – વરીઆવ ખ‘ભાત – સમની – ઇડર - - Jain Education International આખજ – રભાપુર - મદનાપુર – કુલ રૂ. ૧૪,૩૦૦ તા. ૧૩-૬-૧૯૨૧ના રાજ શ્રી કુંભારિયાજીના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦૦૦/ ખર્ચ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તા. ૩૦-૯-૧૯૨૩ના રોજ શેઠ હેમાભાઈની ટૂંકમાં ઉત્તર તરફના ગઢ જીણુ થયેલા હાઈ તેને ઉતરાવી નવા કરાવવાના ખર્ચ રૂ. ૨૮૮૩૬૮૦ મજૂર કરવામાં આવ્યા હતા. તા. ૨૩-૭-૧૯૨૩ના રાજ ઈડરગઢના બાવન જિનાલયના દ્વાર માટે રૂ. ૧૫૦૦/ મજૂર કરવામાં આવ્યા હતા. તા. ૨૯-૬-૧૯૨૬ના રાજ ચારુપથી પાર્શ્વનાથજીના દેરાસરના જીર્ણોદ્ધારમાં મદદ માટેની અરજી આવી. શ્રી ચારુપ પાર્શ્વનાથજી મહારાજના દેરાસરના જીર્ણોદ્વારમાં તે દેરાસર ખાતે લખીને રૂ. ૧૦,૦૦૦ આપવાની મંજૂરી આપવામાં આવી હતી, તેમાં શરત રાખવામાં આવી કે ઝવેરી ચુનીલાલ મગનચંદ્ર વગેરે ટીપ કરીને પૈસા પૂરા કરી આપે કે ઉપજમાંથી આપે. – તા. ૧૦-૨-૧૯૨૭ના રાજ સાલ અત્રે પ્રાચીન અને વિશાળ છે એના જીર્ણોદ્વાર માટે રૂ. ૨૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. તા. ૧૦-૧૧-૧૯૨૯ના રાજ ભેરાના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦૦૦/ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તા. ૩૧-૫-૧૯૨૯ના રાજ શ્રી મથુરાજીના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૧૫૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. તા. ૧૧-૬-૧૯૨૯ના રોજ શ્રી મહાવીર સ્વામીજીના દેરાસર ( અમદાવાદ )ના જીર્ણોદ્ધાર માટે રૂ. ૨૪૦/ મજૂર કરવામાં આવ્યા હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy