________________
પેઢીએ કરાવેલ જીર્ણોદ્વારા
૧૯
રાખ્યું. તમને જાણીને વિસ્મય થશે કે અમે તે કામ ૧૪ લાખ રૂપિયામાં પૂરું કર્યું...!
બન્યું એમ કે મિસ્રીઓએ જે રૂ. ૨૩ લાખનેા એસ્ટીમેટ આપેલે તેમાં મુખ્ય મંદિર ઋષભદેવ ભગવાનનુ, જે કાળા પથ્થરનું છે, તે નવું આરસનુ’ કરાવવાના એસ્ટીમેટ કરેલા; તે ઉપરાંત પાછળ અને આગળની પાગથીમાં ત્રણ નવાં મંદિરો બનાવવાના પ્લાન કરેલા. અમે મુખ્ય મંદિર કાળા પથ્થરનું બદલ્યું નહિ, તેમજ ખીજા' ત્રણ મર્દિશ મિસ્ત્રોઆએ જણાવેલાં તે પણ બાંધ્યાં નહિ; ફક્ત તૂટેલા ભાગેા જ સમરાવ્યા. આ રીતે દેલવાડાનાં મદિરાના જીર્ણોદ્ધારનું કામ ચૌદ વર્ષ ચાલ્યું. એમાં ૧૧૦૦૦૦ ( એક લાખ દસ હજાર) કારીગરના દિવસે લાગ્યા અને કુલ ૧૪ લાખ રૂપિયામાં કામ પૂરું થયું. અમે મુખ્ય બે મદિરા-આદીશ્વર ભગવાન તેમ જ તેમનાથ ભગવાનનાં મદિરાના જી]ીદ્વાર ઉપરાંત બીજા એ મદિરામાં જે મરામત કરાવવાની હતી તે બધી કરાવી લીધી હતી. આ મદિરના જીર્ણોદ્ધાર જોવા ઘણા નામાંકિત શિલ્પીએ તેમ જ શિલ્પનું કામ સમજનાર આવી ગયા અને તે બધાએ એકીઅવાજે એવી નોંધ લખી છે કે મરામત ઘણી જ સુંદર થઈ રહી છે.
ભારતના રાષ્ટ્રપ્રમુખ રાધાકૃષ્ણન તથા પંતપ્રધાન શ્રી પંડિત નેહરુ પણ જીર્ણોદ્ધારને જોઈને તેનાં મુક્ત કઠે વખાણ કરી ગયા છે.”
(૩) શ્રી કુંભારિયાજી તી
આ તીથ હિંદુઓના સુપ્રસિદ્ધ તીર્થધામ અખાજીની નજીકમાં આવેલું છે. આના જીર્ણોદ્ધારની વાત કરતાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઇએ તા. ૭-૩-૭૬ના પોતાના નિવેદનમાં (પૃ. ૧૬ માં) ં હતુ` કે—
“ કુંભારિયાજીમાં આપણાં પાંચ દિશા છે. તેમાંના એક મદિરના થાડાં વર્ષો ઉપર જીર્ણોદ્ધાર કરાવવામાં આવેલ. તેમાં પાર્શ્વિમાત્ય શિલ્પ દાખલ કરેલુ', તે મે' કઢાવી નાખી આપણા જૈન શિલ્પના જેવું કરાવ્યું. તે ઉપરાંત બીજા દામાં જે મરામતની જરૂર હતી પૂરી કરાવી, કમ્પાઉન્ડમાં આડે વવરાવ્યાં. આપણી મિલકતમાં ભવિષ્યમાં કોઈ ડખલ કરતુ ના આવે તે સારુ કાટ ખધાવી લીધા. એક છેડા ઉપર શિવમ દિર હતુ. તે આપણી મિલકત ન હતી, જેથી એને કોટની બહાર રાખી લીધું. તેનું કામ એ વર્ષ ચાલ્યું અને તેમાં ૧,૩૩,૦૦૦,૦૦ રૂપિયા ખર્ચ થયા. (૪) શ્રી મૂછાળા મહાવીર તીથ
""
આ તીર્થના જીર્ણોદ્ધારની તથા તેની પ્રતિષ્ઠાની કથની કરતાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ પાતાના તા. ૭-૩-૭૬ ના નિવેદનમાં (પૃ. ૧૬માં ) એમ કહ્યું હતું કે— મૂછાળા મહાવીર તીર્થના જીર્ણોદ્ધાર સને ૧૯૫૪માં ધાણેરાવના એક આગેવાન
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org