________________
ચતુર્વિધ સંઘની ભક્તિ થા અનુકાદાન
૧૯પ ત્યા વાવવા માટે બની માંગણી કરતા ખેડૂતોને ઘાસ મણ ૩૨૫ અને બી માટે રોકડા રૂ. ૧૩૫/ આપવાનું મંજૂર કરવામાં આવ્યું હતું. – સને ૧૯૪૧માં પાલીતાણામાં સખત વરસાદ થયે તેથી ઘણા લોકે નિરાધાર થઈ
ગયા હતા તેમને તાત્કાલિક મદદ કરવા માટે રૂ. ૨૫૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૪૨ માં છાપરિયાળી પેઢીના રેયતના માણસની સ્થિતિ બેકાર હોવાને કારણે
બાજરી આપવા કમિટીની મંજૂરીની અપેક્ષાએ સબકમિટીએ રૂ. ૪૨૫/ મંજૂર કર્યા હતા.
ઉપર આપેલા દાખલાઓ ત્થા હકીકત ઉપરથી એ સ્પષ્ટરૂપે જાણી શકાય છે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સંચાલકોના દિલમાં સાધુ-સાધ્વીઓ પ્રત્યે કેવો ભક્તિભાવ હતું તેમજ જરૂરિયાતવાળાં શ્રાવક-શ્રાવિકાઓ, વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ તેમજ સંકટગ્રસ્ત આમ જનતા પ્રત્યે કેવી સક્રિય હમદરી હતી. આવી હમદર્દી હેવી એ પણ ધર્મનું એક પાસું જ ગણાય એ કહેવાની જરૂર નથી.
UR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org