________________
૨૮૮
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ – સને ૧૯૧૬ માં રાજકોટ મનુષ્ય સંકટ નિવારણ કમિટી તરફથી રૂ. ૪૦૦| શ્રાવક
શ્રાવિકા ખાતે લખી ફક્ત શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રાવકેને મદદ તરીકે આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૬ માં વગાડ ગામમાં દુષ્કાળથી પીડાતા ગરીબ શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રાવકોને
માટે રૂ. ૧૦૦૦) મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૧૮ માં દુકાળ અને મોંઘવારી હોવાથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ભાઈ
ઓને મદદ આપવાને માટે શ્રાવક-શ્રાવિકા ખાતામાંથી રૂ. ૫૦૦૦) મંજૂર કરવામાં આવ્યા હતા. સને ૧૯૧૮માં રાજકોટમાં ન્હાનાલાલ દ. કવિના પ્રમુખપણ નીચે રચાયેલ મનુષ્ય સંકટ નિવારણ ફંડની કમિટીને રૂ. ૪૦૦) સજાતા શ્રાવકોને મદદ આપવા માટે
આપવામાં આવ્યા હતા. – સને ૧૯૧૯માં મોંઘવારી સખત લેવાથી કલાણાના સા. નેમચંદ કચરાને શ્રાવક
શ્રાવિકા ખાતે લખી રૂ. ૨૫/ આપવામાં આવ્યા હતા. – સને ૧૯૧૯ માં રાણપુરના શા. વીઠલ સવચંદને મોંઘવારી હોવાના કારણે શ્રાવક
શ્રાવિકા ખાતે લખી રૂ. ૨૫/ આપવાની મંજૂરી આપવામાં આવી હતી. – સને ૧૯૧૯માં જામનગર અને એની આજુબાજુનાં ગામેના નિરાશ્રિત શ્રાવકોને
મદદ આપવા રૂ. ૨૦૦૦/ની મંજૂરી આપવામાં આવી હતી. – સને ૧૯૨૦ માં ગાધકડાના મહેતા દેવચંદને આણંદજી કુંવરજી ગરીબ હોવાથી
ગ્ય મદદ આપવાની ભલામણને ઠરાવ કર્યો ત્યા સુંદરજી કુંવરજીને દર માસે રૂ. ૧૫ની છ માસ સુધી શ્રાવક-શ્રાવિકા ખાતે લખીને મદદ આપવાનું નકકી કરવામાં
આવ્યું હતું. – સને ૧૯૨૦ માં પાલેજ અને એની આસપાસના ગરીબ સ્થિતિના શ્રાવકને મદદ
આપવા સારુ રૂ. ૧૫૦/ શેઠ ચુનીલાલ રાયચંદને મોકલવા મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૨૦ માં ગાધકડાવાળા માવજીભાઈનાં બેનના છોકરાને દર માસે રૂ. ૮એક
વરસ સુધી શ્રાવક-શ્રાવિકા ખાતે લખી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૨૦માં માંડલ અને તેની આસપાસના ગરીબ વેતાંબર શ્રાવક ભાઈઓને
મદદ કરવાને રૂ. ૨૦૦/ વેરા કરશનભાઈ લક્ષમીચંદને હસ્તે આપવાનું નક્કી કર
વામાં આવ્યું હતું. – સને ૧૯૨૨ માં ધરમસી પરમ પિતે અંધ છે અને બાપદાદાથી પેઢીમાં નોકરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org