________________
૧૫
સને ૧૯૩૦ માં સાધુ-સાધ્વીઓને ભણાવવા ફતાસાની પાળમાં આવેલી જૈન પાઠશાળાને વાર્ષિક રૂ. ૩૦૦/નું ખર્ચ મજૂર કરવામાં આવ્યું હતું ત્થા પ. પૂ. મુનિરાજ શ્રી કપુરવિજયજી મહારાજે સ્થાપેલ શ્રીપુણ્યવિજયજી પાઠશાળામાં મદદ તરીકે રૂ. ૫૦/ આપવાની મજૂરી કરવામાં આવી હતી.
શ્રાવક-શ્રાવિકાને સહાય :—
પેઢી હસ્તકનાં કુંડામાં એક ફૅડરૂપે શ્રાવક-શ્રાવિકા સહાયક ક્રૂડનો પણ સમાવેશ થાય છે. આ કુંડમાંથી દર વર્ષે, વમાં એક વાર સાધારણ સ્થિતિવાળા થા જરૂરિયાતવાળાં શ્રાવક-શ્રાવિકાઓને વધુમાં વધુ રૂ. ૧૦૦ અથવા તેથી ઓછી રકમની સહાય આપવામાં આવે છે. સામાન્યપણે રૂ. ૧૦૦ સુધી અને ખાસ કારણે તેથી વધુ રકમ પણ આપવામાં આવે છે. ઘણાંખરાં ભાઈઓ, મ્હેના માટે આ ચાજના રાહતરૂપ અથવા આશીર્વાદરૂપ ખની રહે છે એ કહેવાની જરૂર નથી, આ અંગે કેટલાક દાખલા જોઈ એ.
-
-
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
ભણાવવાને માટે શિક્ષાના માસિક ખર્ચ રૂ. ૧૩૦/ ત્થા ચાર માસ માટે રૂ. ૭૫/ પુસ્તકા, સ્ટેટ વગેરે આપવામાં સાધુ-સાધ્વીઓ ખાતે લખીને ખચ કરવાની મંજૂરી
આપવામાં આવી હતી.
―
-
સને ૧૯૦૦ માં શ્રાવક-શ્રાવિકા ખાતે રૂ. ૨૦૦/ લલ્લુભાઈ ધનજીભાઈને ગામડામાં સીંજાતા શ્રાવકોને આપવા સારુ મંજૂર કરવામાં આવ્યા હતા.
સને ૧૯૦૨ માં શ્રાવક-શ્રાવિકા ખાતામાંથી રૂ. ૧૦૦૦/ શા. ધેાલસા હુકમચ'દને સીજાતા શ્રાવક-શ્રાવિકામાં વ્હેંચવા સારુ આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. સને ૧૯૦૨માં મહુવા અને તેની આજુબાજુનાં ગામાનાં ગરીખ શ્રાવક અને શ્રાવિકાને દુકાળના સખખથી મદદ આપવાને સારુ રૂ. ૫૦૦/ની હુંડી ભાવનગર મહુવા પાસે પદમા તારાચંદ ત્યા શેઠ દેવચંદભાઈ પરમાનન્દના ઉપર માકલવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ.
સને ૧૯૦૫માં કાઠિયાવાડમાં સાયણ ગામે મારવાડમાં શા. રાયચંદ દેવચંદ રૂબરૂ હાજર થઈ વેપાર અર્થે મદદ માંગે છે તે ખામત શેઠ વાડીલાલ વખતચંદ્ર અને શા. હરિલાલ મછારામને તે એવી ખાતરી આપે છે કે વેપાર કરશે અને તેથી તેમના કુટુંબના નિર્વાહ થશે તેથી શેઠ વાડીલાલ અને હરિલાલની ચિઠ્ઠી આવેથી રૂપિયા એકસા સુધી શ્રાવક-શ્રાવિકા ખાતે ઉધારીને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સને ૧૯૦૯માં વીરમગામ તાખાના સીતાપુરના ચુનીલાલ મગનલાલને ગરીખ સ્થિતિ હાવાથી રૂ. ૫૦/ના મનીઓર્ડર કરવાના ઠરાવ કરવામાં આવ્યા હતા. સને ૧૯૦૯માં પાલીતાણાનાં રહીશ ખાઈ અખા શા. જુઠા, અમરશીની વિધવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org