________________
૧૭૮
શેઠ આવ કની પેઢીના ઇતિહાસ માંગણી કરી હતી એ વાત આવી ગઈ છે. પેઢીના વહીવટદારાની કમિટીએ આગળ ઉપર આ સ'ખ'ધી વિચાર કરવાના રાખ્યા હતા એટલે એ સ`ખથી છેવટે જે ઠરાવ કરવામાં આવ્યા તે આ પ્રમાણે છે—
“મુનીમ દુર્લભજીના તા. ૧૯-૮-૧૯૦૨ના પત્રના જવાખમાં લખી જણાવ્યુ` કે આપણા રૂલ્સ ( ધારા )માં સરકારની ગેરેન્ટી સિવાય રૂûઆ ધીરવાની મના છે માટે મહેરબાન દિવાન કહે છે તે પ્રમાણે સાત વરસના રૂપૈઆ અમે આપી શકતા નથી.” પૈસા ધીરવાના ઈન્કાર :—
સંવત ૧૫-૯-૧૯૦૨ના રાજ પેઢીની વહીવટદાર કમિટીએ નીચે મુજબ ઠરાવ કર્યાં હતા—
“ મુંબઈ શુ, જેશકરને લખી જણાવવાનું કે શેઠ માણેકચંદ્ર કપુરચંદ રૂપઆ એ લાખ શેઠ લક્ષ્મીદાસ ખીમજીવાળા મારકીટ ઉપર રખાપા ખાતામાંથી ધીરવા ભલામણુ કરે છે પણ આ પેઢીના ધારાની કલમ ૪ પ્રમાણે મારકીટ ઉપર રૂપેઆ ધીરવાને અમને સત્તા નથી. માટે તે પ્રમાણે તેમને ખબર આપશે. ”
આ બતાવે છે કે પેઢી પેાતાનાં ધારાધેારણુ અર્થાત્ ખધારણનુ` પાલન કરવામાં કેટલી સજાગ છે.
લાટરીમાં ભાગીદારી કરવાની ના :—
કયારેક સને ૧૯૦૪ની સાલમાં જુનાગઢના વગદાર ડૉ. ત્રીભાવનદાસ મેાતીચંદ તરફથી જુનાગઢ રાજ્ય તરફથી એક લાખની લેાટરી કાઢવાનું વિચારવામાં આવ્યું હતું. તે માટેની નક્કી કરેલી કમિટીમાં શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢીનું નામ મૂકવાની ભલામણ કરવામાં આવી હતી. તે વાતનેા પેઢીએ નીચેના ઠરાવ કરી ચાખ્ખા ઇન્કાર કર્યો હતા—
દાક્તર સાહેબ ત્રીભાવનદાસ માતીચંદ્રના કાગળના જવાખમાં લખવાનું કે જિદ્યાના કાયદા પ્રમાણે લેાટરી એ ગુન્હો છે માટે અમારું (શેઠ આ. કે. પેઢીનુ) નામ મેમ્બર તરીકે દાખલ કરવુ' નહીં અને કયુ હોય તે તે કાઢી નાખી રદ કરવું. ”
હુકમનામા બાબત વિચારા
:
તા. ૧૩-૩-૧૯૦૭ના રાજ પેઢીની વ્યવસ્થાપક કમિટીએ નીચે મુજબ ઠરાવ કર્યાં છે—
“ રખારીકાના ખુમાણુ દેવાઇત નાગભાઈ ઉપર આપણુ રૂપે સત્તર હજારનું હુકમનામુ થયેલુ છે. અને તે ગામ ઉપર ભાવનગર દરબારની જપ્તી હતી તે ઉઠાવાથી આપણા હુકમનામાના રૂપૈઆ વસુલ કરવાને તજવીજ કરવાને પાલીટાણુા જા. નં. ૨૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org