________________
નાણાંની સાચવણીની કપરી કાવાહી
૧૭૭
“ આ ખાખત વિચાર કરતાં કમિટીની નજરમાં એમ આવે છે કે એ માખતમાં પાલીટાણા દરખાર તરફથી માંગણીનુ લેખી કાગળ આવેથી કમિટીએ મુ*બઈ સરકારમાં ગેરેન્ટી વાસ્તે પુછ્યું અને રીતસર ખરાખર ગેરન્ટી મલેથી રૂપૈઆ ધીરવા. ' લીમડા તાલુકદાર પાસે લહેણી પડેલી રકમ માંડી વાળવા બામત :—
""
તા. ૨૨-૧૨-૧૯૦૧ના રાજ ઉપરની ખાખતમાં પેઢીને નીચે મુજબ ઠરાવ કર વાની ફરજ પડી હતી——
“લીમડા તાલુકદાર પાસેના લેણા ખાખત જેતપુરથી વકીલ ઉત્તમચંદ જેઠાભાઈ ફરીથી દાવા કરવા વિગેરે લખે છે પણ તેમાં કાંઈ વળે તેમ નથી માટે કરવાની જરૂર નથી.” આવે! ઠરાવ પેઢીના ટ્રસ્ટીમડળને કરવાની ફરજ એટલા માટે પડી કે આ લેણું પેઢીનુ આપેલું મુ’બઈ સરકારે રદ કરેલું હતુ..
ગોંડલ રાજ્યની માંગણીના ઈન્કાર :—
તા. ૨૨-૧૨-૧૯૦૧ના રાજ ઉપરની ખાખતમાં નીચે મુજબ ઠરાવ ઠર્યા હતા— “ ગાંડલ દરબારને રૂપૈઆ એક લાખની પ્રેમીસરી નાટા ઉપર જોઈ એ છે. તેમાં દાકતર ત્રીભુવન માતીચંદ જુનાગઢના કારખાનામાંથી રૂપૈઆ ત્રીસ હજાર આપવાના છે અને સીત્તેર હજાર આપવાને આપણને દાક્તર સાહેબે લખ્યુ છે પણ તે કાઠું કરવું ઠીક લાગતુ નથી માટે નહિ કરવું. ”
ખાપાની રકમ વસુલ કરવા બાબત :—
તા. ૯-૧-૧૯૦૨ના રાજ નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યેા હતા—
66
‘મુરસીદાબાદવાલા ખાપુસાહેબ પ્રતાપસંગજી લક્ષ્મીપતસંઘજીના પાસે પાલીતાણાના રખેાપા બાબતનું ભારે રકમનુ લહેણુ છે. તેને નિકાલ કરવાને સારૂ હાલ રા. વકીલ કરતુરભાઈ પ્રેમચંદ ત્યા રા. વકીલ હિરાચ'દ પીતામ્બરદાસ શ્રી સમેતશિખરજી જાય છે તેમને મજકુર ખાખત ઉપરના કાગળ લખી આપવામાં આવ્યા છે માટે તે બંને ગૃહસ્થાની ધ્યાનમાં પહોંચે તે પ્રમાણે તે લેણાના નિકાલ કરવાને સારૂ તેમને સ્વતંત્ર અખત્યાર આપવામાં આવે છે અને તે પ્રમાણે નિકાલ કરવાને સારૂ તેમને કહેવામાં આવ્યું છે, ”
,,
પેઢી કેવી કરકસરથી કામ કરે છે તેના આ ખાખત ખેલતા પુરાવા છે. આનું પરિણામ શું આવ્યું છે તે જાણી શકાયું નથી.
રખેાપાના રૂપિયા અગાઉથી આપવાની ના :~~~
અગાઉ પ્રોસીડીઇંગમાં પાલીતાણા રાજ્યે રખાપાની રકમની સાત વર્ષ અગાઉની
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org