________________
૧૭૪
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
થયા છે. પરંતુ હાલ નેટના ભાવ રૂ. ૯ ના છે. અને તે ભાવ ખરી રીતે ટકી શકે તેમ કેટલાંક કારણથી લાગતુ નથી. વળી જે રૂપૈયા પેઢીના સીલીકે (સીલકમાં) છે તેનુ વ્યાજ નાણુાંભીડના સમખથી વગર જોખમે સારૂ ઉપજે છે માટે બીજો ઠરાવ થતાં સુધો પ્રેમીસરી નાટા લેવી નહિ. '
પ્રેામીસરી નાટા પ્રીમીયમથી ખડી વાળવા બાબત :—
તા. ૨૫ મી ફેબ્રુઆરી ૧૮૯૫ના રાજ પ્રેમીસરી નાટો ખડી વાળવા ખાખત નીચેના ઠરાવ ધ્યાન ખેંચે એવા છે—
“શેઠ પેસ્તનજી નસરવાનજી રૂ. ૨-૧૨-૦ના ભાવથી ( પ્રીમીયમથી ) પેાતાની નાટા નગ ૨૨ રૂ. ૪૫૨૦૦)ની વેચાતી આપે તે તે આપણે ખડી રાખવી.’
આવેા ઠરાવ કરવાનુ કારણ એ હતુ` કે એ વખતે મુંબઈ માં આનું પ્રીમીયમ વધારે ઉપજે એમ હતુ .
મુદત વધારી આપવા બાબત ઃ—
તા. ૨૦-૮-૧૮૯૬ ના રાજ નીચે મુજબ ઠરાવ આ વિશેના કરવામાં આવ્યા હતાઃ (રાહીયાળાનાં ભાગદાર પાસેની લેણી રકમ બાબતમાં.)
આવતી સાલના બાકી રહેતા રૂ. ૫૦૦/ ત્યા આવતા વરસના રૂ. ૭૫૦/ મળી કુલ રૂ. ૧૨૫૦/ ત્થા દરખાસ્ત કરવામાં જે કંઈ ખરચ થયું હોય તે લેખે માગસર સુદ-૨ ના રાજ આપવાની ગરાસીયા નાથાભાઈ વગેરે કબુલત લખી આપે અને તે પ્રમાણેની ખાસ કખુલત તેની અરજી આપે તે માગસર સુદની મુદત માગે તે તે પ્રમાણેની તેમને મુદ્દત આપવાને આપણા વકીલને લખવું' એમ પાલીતાણે લખવુ. ’ ગામ ઇજારે રાખવા મામત :
""
તા. ૨૫-૭-૧૮૯૭ના રાજ ચિરાડા ગામ ઇારે રાખવા માટે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યા :
ચિરાડા ગામના ઇજારા બનાળાના દોશી છત્રણ રાજપાલને એક વહૂને માટે ૧૧૦૧/ અંકે રૂપિયા અગીઆરસે એકથી પાલીતાણા મુનીમને આપ્યા છે તે મજૂર કરવા.” રાહીશાળાની જમીન ખરીદવા બાબત ઃ—
તા. ૨૫-૮-૧૮૯૭ના રાજ ઉપરની ખામતમાં નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યા હતાઃ
શહીશાળાની જમીન કે જે જમીનમાં થઈને રોહીશાળાની પાગે થઈ શેત્રુજયા ડુઇંગર ઉપર ચઢવાના રસ્તા છે. તે રસ્તાની નીચેની હેઠળની રાહીશાળા ગામની હદની જમીન રેહીશાળાના ગરાસીયા પાસેથી રૂ. ૧૫૦૮૫-૦-૦ માટે લેવાને નક્કી કર્યું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org