________________
૧૯૨
શેઠ આ૦ ૬૦ની પેઢીને ાંતહાસ રૂપિયા વસૂલ; તેમની પાસે સ. ૧૯૪૩ ના કારતક સુદી ૧ સુધી રૂ. ૮૮૯૦/ અઠાસીસા નેવુ લેણા નીકળે છે. ચાલતી સાલમાં હજાર-અગીયારસે રૂપિયાનું ઘાસ આપ્યાનું તે કહે છે. પણ તેના આંકડા પાલીતાણેથી આવ્યા નથી. એમની માગણી એમ છે કે આ સાલ અનાજ કે કપાસ થયા નથી તેથી તથા અમારા દીકરાનું લગન થવાનુ છે, એટલે મહેરબાની કરી આ સાલ અમાએ જે ઘાસ આપેલું છે તેના રૂપૈયા અમને મલવા જોઈ એ. માટે તેમને શા જવાબ દેવા ત્યા તેઓ નજરાણુ કરવા સારૂ એક ઘેાડા લાવ્યા છે, તે લેવા કે નહિ. ’
આ અંગે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યા :
66
ખુમાણુ નાગજીભાઈ ને રૂબરૂમાં ગાવિંદલાલ પાસે કહેવરાવ્યુ કે તમારી માગણી મંજૂર કરવામાં નહિ આવે અને તમારું નજાણું રાખવાનુ` કંઈ ખસુસ કારણુ જણાતું નથી. માટે તમારા ઘેાડા પાછેા લઈ જવા ’
એક જાણવા જેવા ઠરાવ :—
“પાટણના શા. પ્રેમચંદભાઈ ઉમેદચંદના લેણાના રૂપિયા પચવીસે એક માટે કરેલા (ભાવનગર સ`ઘે) નિકાલ મજૂર છે અને મુસદ્દા પ્રમાણે સખકમિટીની સહીથી તે મામ
તની પ્હોંચ આપવી.’
સમાધાન :—
નીચેની હકીકત ઉપરથી જોઈ શકાય છે કે પેઢી અડ વલણ ન કરતાં સમાધાન કરવામાં તૈયાર રહેતી હતી. આ ખાખત નીચેના તા. ૨૦ મી એકટોબર ૧૮૮૪ના ઠરાવ ઉપરથી પણ જાણી શકાય છે.
“રાહીશાળાના ચાથા ભાગદાર સરવૈયા રાસાભાઈ કાકાભાઈ વગેરે ઉપર આપણે રૂપિયા ૧૧૭૯૬-૧૧-૬ ના ગેહેલવાડ પ્રાંતના આસીસ્ટન્ટ પોલીટીકલ એજન્ટે કાર્ટમાં દાવા કર્યાં છે. તે સરવૈયા રાસાભાઈ કાકાભાઈ ત્યા કનુભાઈ કાકીભાઈ અત્રે રૂબરૂ આવી પોતાનો નિકાલ કરવા સારૂ ઘણી ગરીબાઈ જણાવી કાલાવાલાની સાથે આજીજીથી અરજ કરતાં તેમની હાલની હાલત ઉપર વિચાર કરી છેવટે દાવા પૈકી આઠ હજાર, દર વર્ષે રૂ. ૨૦૦/ માગશર સુદ-૨ અને રૂ. ૨૦૦/ ચૈત્ર સુદ-૨ મળી રૂપૈયા ચારસે' મુજખ સવત ૧૯૪૬ થી સ`વત ૧૯૬૫ના ચૈત્ર સુદ-૨ સુધીના તેમના ભાગની ઉપજમાંથી પુરા કરી આપે અને તે પ્રમાણેનુ' કારટના કરારદાદથી હુકમનામુ' કરાવી આપે એવા ઠરાવ કરી આપવા ગરાસીયા કબુલ થવાથી તે પ્રમાણે નક્કી કરી કરારદાદની અરજીના મુસદ્દા કરી આપવા વકીલ તરફ મેાકલવા ઠરાવ કર્યો અને બાકીના રૂપૈયા છુટ મુકવા મંજૂર કર્યું.” આ ઉપરથી જોઈ શકાય છે કે પેઢી સમાધાન માટે હંમેશાં તૈયાર રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org