________________
૧૬૮
શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ ૨૧ ફરમાનાનુ` ગુજરાતી ભાષાંતર એચ. કે. આર્ટસ કોલેજના ફારસી ભાષાના પ્રાધ્યાપક શ્રી મહ મદ ઝુબેર કુરેશીએ કરી આપેલ છે. જે જે ફરમાનને અંતે હિજરીસન આપવામાં આવેલ નથી ત્યાં ઇસ્વીસનને નિર્દેશ થઈ શકયો નથી એટલું ખ્યાલમાં રાખવું.
કાઈએ એમ માની લેવાની જરુર નથી કે આ પ્રકરણમાં આપવામાં આવેલ ર+પ+ર૦ એમ મળીને ૩૪ જ બાદશાહી ફરમાને જૈનાને મળેલાં છે. આ પ્રકરણમાં જેનું ભાષાંતર અને જેનેા સાર આપવામાં આવેલ છે તે કરમાના ઉપરાંત પણુ ખી ફરમાના જૈનાને મળ્યાં હાય એવા પુરા સંભવ છે. આ સિવાયનાં ફરમાના ખીજા કાઈ પણુ પુસ્તકમાં છપાયેલાં હાવાં જોઈએ અથવા કોઈની પાસે વગર છપાયાં સચવાયેલાં હાવાં જોઈએ એટલે હું ઇચ્છું છું કે જ્યાં જ્યાં આવાં બાદશાહી ફરમા છપાયાં અથવા સચવાયાં હાય તે બધાંને એકત્ર કરીને અનુવાદ સાથે એક સ્વતંત્ર પુસ્તકરુપે છાપવાં જોઈએ.
આવું પુસ્તક જે તૈયાર થઈ શકે તો તે મુગલ રાજ્યકાળમાં જૈનસંધ ધ્રુવી લાગવગ અને દેવું ગૌરવ ધરાવતા હતા તેના પ્રતિતીકર ખ્યાલ આપી શકાય એમાં શંકા નથી એટલે આ કામ કાઈ સૌંસ્થા હાથ ધરે એ બહુ જરુરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org