________________
રીટ આ કની પેઢીના પ્રતિદાસ
તદુપરાંત પણ એક આદેશ આપવામાં આવે છે કે સુખાના ગવર્નર, દીવાન, બક્ષી કે અમદાવાદના અન્ય કોઈ સરકારી નાકરે મજકૂર વ્યક્તિની માલિકીની તે પ્રાંતમાં ખીખીપુરામાં આવેલ મિલકત, દુકાના અને બગીચામાં દખલ કરવી નહીં કે એમાં ઉતારા કરવા નહીં અને તેમના મરણ પછી આ મિલકત અને મકાના એમના સંતાને અને વારસદારાને મળે તે માટે યાગ્ય કરી છૂટે. આમાં કાઈએ દખલ કરવી નહી. આ આદેશના અનાદર કરવા નહીં બલકે પેાતાની એક ફરજ સમજવી.
૧૦
તા. ૧૧ માહે જમાદીયુસ સાની
રાજ્યાભિષેકનુ ૧૬ મું વર્ષ હિ. સ. ૧૦૫૨ ( ઇ. સ. ૧૯૪૨ ).
પાંછળના ભાગ
વિવિધ અને ભવ્ય ઈલકાબ ધરાવતા શાહઝાદા મેાહમદ દ્વારા શુકારે મારફતે તુચ્છમાં તુચ્છ સેવક ઈસલામખાન મારફતે,
ફરમાન–પ
ફરમાન ન. ૩ના ભાવવાળુ નગરશેઠ શાંતિદાસ ઝવેરીને મળેલુ' બાદરાહ શાહેજ હાતુ” ફરમાન
તુગરા :—અબુલ મુઝફ્ફર શિહાબુદ્દીન મેહંમદ શાહજહા સાહિબ કિરાને સાની બાદશાહે ગાઝી. મહાર :—શાહજહા બાદશાહે ગાઝીના પૂત્ર દ્વારા શુકેાર હિ. સ. ૧૦૪૩,
ઇસ્લામના આજ્ઞાંકિત શાંતિદાસ ઝવેરી ગુજરાતીના ગુમાસ્તા હમેશા સુરક્ષિત બંદરામાં ઝવેરાત અને ખીજી વસ્તુઓ ખરીદવા અવરજવર કરતાં હાવાથી જગતમાન્ય ફરમાન બહાર પાડવામાં આવે છે કે ત્યાંના મુત્સદ્દી મજકૂર વ્યક્તિના ગુમાસ્તાઓને કાઈ પણ રીતે હરકત ન કરે અને એમની સલામત અવરજવરના ખ્યાલ રાખે તેમજ સૂબાના સૂબેદાર, દીવાન, બક્ષી અને અમદાવાદ સૂબાના અન્ય શાહી નેકરાને જાણ થાય કે તે મજકૂર વ્યક્તિની ત્યાંની દુકાનેામાં, હવેલીઓમાં અને બાગમાં દખલ ન કરે અને તે જીવે ત્યાં સુધી એમની જોડે આવા જ વર્તાવ રાખે. એમના મરણુ પછી એમની ઈમારતા વગેરે એમના વારસદારોને મળી છે તેમ માનીને ચાલે. ઉપરાક્ત બાબત અંગે એક ભવ્ય શાહી ફરમાન એમની પાસે છે જ.
તેમણે આ ભવ્ય આદેશ પ્રમાણે વવું અને એને તાકીદનું ગણવું.
૧૨` માહે રજબ હિં. સં. ૧૦પ૨ (ઇ, સ. ૧૬૪૨).
નોંધ :—( આ ફરમાન ફરમાન નં. ૩ના જેવું જ લગભગ છે ).
ફરમાન—
શાહજ'હાનુ` ઝવેરાત અંગેનુ' ફરમાન
શાહજહાનું ફરમાન અને સાથે છે શાહઝાદા દારા શુકારનું નિશાન, જેમાં અહમદાબાદના મુઈઝ ઝુલ મુલ્કતે કહેવાયુ છે કે શાહી રાજ્યાભિષેકની વર્ષગાંઠ પાસે આવતી હાવાથી આ પ્રસંગ માટે શાંતિદાસ અને ખીજા ઝવેરીઓ પાસેથી યોગ્ય રત્નો મેળવી દરબારમાં પ્હોંચતા કરવા તદુપરાંત પાટુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org