________________
૧ર મા પ્રકરણની પાદનો (૧) મેટેરા –મેટેરાને અર્થ મુખ્ય પૂજારી એ થાય છે. (ર) ગેમેર:–લગભગ ૯૦ વર્ષ પહેલાં વપરાયેલા આ શબ્દને અર્થ સમજાતું નથી. (૩) પાંચ પરબને ગેળ –
- જે પાંચ પર્વના દિવસમાં ગોળ અપાય છે તે પાંચ પર્વ તથા એ દિવસોમાં અપાતા ગોળની વિગત પાલીતાણાના એક બારોટ ભાઈને પૂછતાં નીચે મુજબ જાણવા મળી છે? પાંચ પર્વ આ પ્રમાણે સમજવાં.
આ પાંચ પર્વમાં – ૧) શ્રાવણ સુદ-૧૫ ૨) આ વદી-૦)) ૩) ફાગણ સુદી-૩ ૪) અષાડ વદી-0)) ૫) વૈશાખ સુદી-૩
આ તિથિએ નીચે મુજબ બારોટને તેઓના ભાગ મુજબ ગોળ અપાય છે. ભાગની વિગત બારેટ કુટુંબ માટે નીચે મુજબ છેઃ
૨૧૪ ભાગ પ્રબતાણું કુટુમ્બને છલા ભાગ હરમાણ કુટુમ્બને ૩૦ ભાગ કાશીયાણું કુટુમ્બને ૮૨ ભાગ દેવલુક કુટુમ્બને છપા ભાગ માવસંગ કીકાભાઈને ૪૭૩ કુલ ભાગ છે.
ગળ કાચા શેર રા એટલે પાકા શેર ના અપાય છે. (૪) કાપા
અહીં “કાપા” શબ્દના બદલે “કાચા” શબ્દ જોઈએ. (૫) બારોટ જ્ઞાતિએ આ કરારના સ્વીકાર અંગે જે ઠરાવ કર્યો તેને મહત્ત્વનો ભાગ આ પ્રમાણે છે:
તેમને (બારોટ જ્ઞાતિનું પ્રતિનિધિત્વ ધરાવતા બાર પ્રતિનિધિઓને) મળેલી સત્તાની રૂઈએ સદરહુ આગેવાનોએ સંવત ૨૦૧૮ ના ફાગણ સુદી ૧ ને બુધવાર તારીખ –૩૬ના રેજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસેથી વારસીક રૂ. ૪૦,૦૦૦ અંકે ચાલીશ હજારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org