________________
ર
શેઠ આ
ક૦ની પેઢીના ઇતિહાસ
હાંસડી અને ઢાલીયેા કરે તે અમે લઈએ છીએ એમ ભાટ લાકા કહે છે સુદરજી પેાતાની માહેતી નથી એમ કહે છે વલભજી દેરી ઉપરથી ભાટ લેાકેા લીએ છે એમ કહે છે,
(૩૧) પ્રતીસ્ટા વખતે સ્થાપનાના એક ૧-વધારે પાટલા કરે તા એક સલાટને અપાય છે. ખાકી ભાટ લેાકેા લીએ છે એમ ભાટ લેાકા કહે છે સુ‘દરજી-માહેતી નથી એમ કહે છે વલભજી કબુલ કરે છે.
(૩૨) સ્થાપના વખતે કુભ અને દીવેા મુકે છે તે લેવાના અમારા હક છે એમ ભાટ લાકો કહે છે સુંદરજી ના પાડે છે વલભજી કુંભની અદર જે હોય તે ભાટને
અપાય છે બાકી ત્રાંબા પીત્તળના ઘડા કારખાનામાં રહે છે.
(૩૩) જલ જાત્રા એટલે વીરડા ગાળી તે પાસે પૈસા વીગેરે મુકે છે તે ત્યા કુંભ ઉપરનું અધણુ અમે લઈએ છીએ એમ ભાટ લોકો કહે છે સુદરજી માહેતી નથી એમ કહે છે વલભજી જે વીરડા પાસે મુકે તે ભાટ લાકે લીએ છે એમ કહે છે.”
ફ્સલામાં આપવામાં આવેલી ખારેટોના હક્કો સબંધી આ યાદી શ્વેતાંબર જૈન સઘની પાલીતાણાની પેઢીના જાણકાર મહેતા સુદરજી મેાતી, નગરશેઠ બેચર જેકા તથા શેઠ નરશી કેશવજીના ગુમાસ્તા વલ્લભજી વસ્તાને પૂછીને આપવામાં આવી છે. આ તેત્રીસ મુદ્દાઓમાંથી કયા કયા મુદ્દા અંગે દિગંબર જૈન સઘે ભાટ-ખારાટોના શે। શૈ હા કબૂલ રાખવા એની ફૈસલામાં જે તે મુદ્દાની સામે નોંધ કરવામાં આવી છે. પશુ એ નાંધના આ સ્થાને કાઈ ઉપયાગ નહી. હાવાથી એ અહી રજૂ કરવામાં આવતી નથી. આ રીતે આ નાંધે આપ્યા પછી અંતે ફેંસલામાં જણાવવામાં આવ્યુ છે કે
66
ઉપર લખી ખાખતા સીવાય મીજી ખાખતા હોય એમ કારખાનાવાળા તરફથી અથવા ભાટ લેાકેા તરફથી અતાવતા નથી પણ ભાટ લેાકેા માધમ રીતે ખીજી ઘણી ખાખતા અમારી છે એમ કહે છે તેને માટે એમ શવીએ કે ઉપર લખી ખાખતા સીવાય કાઈ બીજી ખાખત સીતમબરી ધવાલા તરફથી ભાટ લોકો લેતા હાય એમ ભાટ લાકોએ ખાત્રી કરવા ઉપરથી જે પ્રમાણે સીતમખરી આપતા હોય તે પ્રમાણે દીગમમરીએ આપવાતુ. અમે ઠરાવીએ છીએ.”
ખારોટોના મા હક્કોને લીધે યાત્રિકાના મન કેટલા દુભાતા હતા અને એમને કેવી કેવી કનડગત ભાગવવી પડતી હતી એની ઘેાડીક જાણવા જેવી માહિતી, આજથી આશરે પાણેાસેા વર્ષ પહેલાં, વિ. સ. ૧૯૬૧ના કારતક સુદી ૧ના રોજ પ્રગટ કરવામાં આવેલ હાથે લખેલી જાહેરખખર ઉપરથી પશુ જાણવા મળે છે. એ જાહેરાતમાં જણાવવામાં આવ્યુ. હતુ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org